જુની યાદો કરી તાજી 🌿 બેલાનારો
Автор: paresh makvana vlogs
Загружено: 2026-01-01
Просмотров: 487
આજે બપોરે ગામમાં જઈ
બેલાનારા મોટા વડલા નીચે ઊભા રહી
જીવનની જુની યાદો ફરી તાજી થઈ ગઈ 🌳💭
સુકલ હનુમાનજી મંદિરના દર્શન કર્યા 🙏
પછી ભેંસોમાં હરેશભાઈ સાળે ગયો
વાડીએ પાલો ઢાંક્યો અને ગાય માટે નીરણ લઈ ઘરે આવ્યો 🐄
ગામની સાદગી અને યાદોની સુગંધ સાથેનો આ વિડિયો તમને જરૂર ગમશે ❤️
લાઈક 👍 શેર સબસ્ક્રાઇબ
#juniyado #belanaro #gaonkilife #desijivan
#vadlo #villagevlog #gujarativlog #gamnivad
#hanumanjimandir
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: