દુઃખ શાં માટે આવે છે ❓| વચનામૃત | શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી 🙏
Автор: PustiGyan Satsang
Загружено: 2025-11-28
Просмотров: 3489
દુઃખ શાં માટે આવે છે ❓| વચનામૃત | શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી 🙏
શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીનાં વચનામૃત
માનવજીવનમાં દુઃખ ની ઉત્પત્તિ??
વૈષ્ણવો નું જીવન કેવું હોવું જોઈએ?
આજના વિડિયો માં ગો. શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી નાં ખુબ જ સુંદર અને ભાવના સભર વચનામૃત આપવામાં આવ્યાં છે કે જેમાં આપશ્રી આજ્ઞા કરી રહ્યા છે કે,
આસુરી જીવ કોને કહેવાય? શ્રીમદ્ ભગવદ્ ગીતા માં આસુરી નું શું લક્ષણ બતાવવામાં આવ્યું છે? વૈષ્ણવો એ કોઈ પણ બાબત ની ચિંતા કરવાની જરૂર નથી! માણસ દુઃખી શાં માટે થાય છે?
👉આવાં પુષ્ટિમાર્ગીય વચનામૃત નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલ ને Subscribe જરૂર કરશો 🙏
વચનામૃત, પુષ્ટિમાર્ગીય વચનામૃત, શ્રીવલ્લભ કુલ નાં વચનામૃત, અષ્ટાક્ષર મંત્ર શ્રીકૃષ્ણ: શરણં મમ: ની ભાવના, આસુરી તત્વો નું લક્ષણ, ચિંતા એ ચિતા બરાબર છે
VACHNAMRIT, Pushtimarg vachnamrut, Ashtaxar Jaap, pushtimarg Satsang, pushtimarg Satsang, spiritual motivational, Shrimad Bhagwat Gita, aadhuri bhav
#pushtimarg #vachnamrut #shrimadbhagwatgeeta #yamunajigungan #spiritualjourney #pushtimarg84vaishnavvarta #pushtimargsatsang
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: