Ahmedabad ના Vishwa Vora ને Donald Trump અને પરિવારે આપ્યું USA નું આમંત્રણ, આ રીતે મળી સિદ્ધિ
Автор: Kishan S Prajapati
Загружено: 2025-04-18
Просмотров: 2904
Donald Trump એ અમદાવાદના Vishwa Vora ને આપ્યું US White House નું આમંત્રણ, આ રીતે મળી સિદ્ધિ
અમેરિકામાં ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા બાદ એક પછી એક મોટા નિર્ણયો કરી રહ્યા છે. જેમાં ગેરકાયદે રહેતાં ભારતીયો ઉપરાંત અનેક દેશના નાગરિકોને છેલ્લા બે મહિનાથી ડિપોર્ટ પણ કર્યા છે. આ સિવાય અમેરિકા દ્વારા ટેરિફ પણ લાગૂ કર્યા છે. આ બધાની વચ્ચે દરેક ગુજરાતી અને ભારતીયની છાતી ફુલી જાય એવી ઘટના થવા જઈ રહી છે. મૂળ થરાદના અને હાલ અમદાવાદમાં રહેતા તથા અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું 84 સેકન્ડનું અભિજિત મૂહુર્ત આપનારા વિશ્વ વોરાને ટ્રમ્પ ફેમિલીએ ઓફિશિયલ પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપી અમેરિકા બોલાવ્યા છે. આ માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આગામી ટૂંક જ સમયમાં ટ્રમ્પ ફેમિલીને મળશે અને અન્ય કાર્યક્રમોમાં સામેલ થશે.
#donaldtrump #usa #gujarat #gujarati #success
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: