Dadanu Akram Gnan Apurva | Spiritual Concert 2023 | Dada Bhagwan Music
Автор: Dada Bhagwan Music
Загружено: 2023-06-28
Просмотров: 5966
પ્રસ્તુત પદ "દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ" દ્વારા જગતના લોકોનું કલ્યાણ થાય એવી ભાવના સાથે પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રરૂપિત અક્રમ વિજ્ઞાનના મહાત્મયનું ગુંજન કરીએ.
Let us hum the importance of Akram Vignan embodied by the Param Pujya Dada Bhagwan with the intent that the welfare of the people of the world will be brought about, by the present verse "Dadanu Akram Gnan Apurva".
Lyrics: દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ...
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે, (૨)
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
મન-વચન-કાયા ફાઈલો જાણી, સમભાવે નિકાલ કરે જે, (૨)
શુદ્ધાત્મા છું, લક્ષ-અનુભવ-પ્રતીતિ ના જાયે રે. (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
ચંચળ અવસ્થા ને અચળ પોતે, જોઈ-જાણી શુદ્ધ ઉપયોગે રે, (૨)
શુદ્ધ ચિત્ત, શુદ્ધ જ્ઞાન, ચારિત્ર શુદ્ધ,
જ્યાં પરમાત્મા દેહધારી રે... (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
પરક્ષેત્રે ઉપલક, સ્વક્ષેત્રે ચોક્કસ, જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી રે, (૨)
કરુણાનો એસિડ, પ્રેમનાં પુષ્પો,
વેરાયા ત્યાં તો પ્રસાદી રે… (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
પરમ વિનય ને, ‘હું કંઈ જ જાણું નહીં’, બે જ પુષ્પો ચઢાવી રે, (૨)
ચરણ ધરી, સાચા ઉરે કહો,
દાદા… અમે માથે પડ્યા તમારી રે… (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
બ્રહ્માંડ ધ્રુજાવે, શું ના કરી શકે, માંગો તો મોક્ષ મોક્ષાર્થી રે, (૨)
રોકડો જ મોક્ષ જ્યાં, કલાકે હાથમાં,
નહીં ક્ષણની ઉધારી રે. (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
જો ના સમજ્યો દાદાના દર્શન, આરો નહીં તારો ભવોભવ રે, (૨)
‘પોતે’ પોતાને સ્વગૃહે આજે,
દાદાર્થી જ આત્મ અનુભવે રે... (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે.
મન-વચન-કાયા ફાઈલો જાણી, સમભાવે નિકાલ કરે જે,
શુદ્ધાત્મા છું, લક્ષ-અનુભવ-પ્રતીતિ ના જાયે રે. (૨)
દાદાનું અક્રમ, જ્ઞાન અપૂર્વ, આજ જગત કલ્યાણને ભાવે રે,
સ્વદોષ નિહાળી, નિર્દોષ થઈને, જગ નિર્દોષિત ભાળે રે... (૩)
►Dive into the ocean of Spiritual Music.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►Explore the world of devotional music:
🎵Apple Music: https://apple.co/3daDvD0
🎵Amazon Music: https://amzn.to/2B6U6cB
🎵Jiosaavn Music: https://dbf.adalaj.org/rC7rb5NV
🎵Youtube Music: https://dbf.adalaj.org/sSB7Vpv4
🎵iTunes Music: https://apple.co/2zFSzdh
🎵Spotify Music: https://spoti.fi/2X6r6KB
🎵Hungama: https://dbf.adalaj.org/4S5T5l4P
🎵Wynk: https://wynk.in/music/artist/dada-bha...
🎵Gaana: https://gaana.com/artist/dada-bhagwan
🎵Napster: https://us.napster.com/artist/dada-bh...
📻 Dada Bhagwan Radio: https://www.dadabhagwan.fm/spirituals...
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
New Age Spirituality: https://dbf.adalaj.org/vJqQ8GMg
The habits of happiness: https://dbf.adalaj.org/UVD1XvKj
New Age Spirituality: https://dbf.adalaj.org/xo4zVVmz
►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: https://www.dadabhagwan.org/
For Spiritual Followers: https://www.dadabhagwan.tv
For Active Listeners: https://www.dadabhagwan.fm
For Kids: https://kids.dadabhagwan.org
For Youth: https://youth.dadabhagwan.org
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: https://www.dadabhagwan.org/app
#DadanuAkramGnanApurva #concertmusic #spiritualconcert
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: