Vaishnodevi Circle📍| Over Hyped or Real Hotspot❓| Reality Check
Автор: Kruko Space
Загружено: 2025-03-16
Просмотров: 7580
Vaishnodevi circle - Ahmedabad’s next real estate hotspot?
Welcome to Kruko Space!!
In this video we will see all aspects of Vaishnodevi circle development.
સ્વાગત છે વૈષ્ણોદેવી સર્કલમાં , આ વિસ્તાર અમદાવાદનો આગામી પ્રોપર્ટી સુપરસ્ટાર છે કે નહીં? આજે આપણે જાણશું
આ છે લોકેશન – અમદાવાદનું વૈષ્ણોદેવી સર્કલ
જો અમદાવાદ એક બોલિવૂડ મૂવી હોય, તો વૈષ્ણોદેવી સર્કલ તેનો રાઈઝિંગ સ્ટાર હોત! એકદમ પ્રાઈમ લોકેશન –
સંબંધ હોય કે રોકાણ – લોકેશન જ મહત્વનું છે! અને વૈષ્ણોદેવી સર્કલ એવું લક્ઝરી લોકેશન છે કે SG Highway ને ગળે મળ્યું છે અને સરદાર પટેલ રીંગ રોડ એને સલામ કરે છે! અમદાવાદના ધબકતા વિસ્તારો જેવા કે ગોટા, ચાંદખેડા અને GIFT સિટી બસ થોડી જ મિનિટ દુર!"
પહેલા આ જગ્યા કેવી હતી ખબર છે? ખાલી ખેતરો , તળાવ અને એક મંદિર. જાણે કે કોઈ શાંત ગામડું. પણ પછી અમદાવાદે નક્કી કર્યું કે હવે આપણે મોટું થવું છે. અને વૈષ્ણોદેવી સર્કલ પણ એમ જોડાઈ ગયું
આજે? ગગનચુંબી ઈમારતો , રેસિડેન્શિયલ ટાવર, બિઝનેસ કોમ્પ્લેક્સ અને મલ્ટીપ્લેક્સ! જ્યાં એક જમાના માં ભાઈ ચકડી પર બેઠો મકાઈ ખાતો હતો, ત્યાં આજે પેન્ટહાઉસના બાલ્કનીમાંથી લોકો Starbucks ની કૉફી પીવે છે! 🤯"
અને હા વૈષ્ણોદેવી મંદિર તો અહીંનું હૃદય છે. જાણે કે આખા વિસ્તાર ને શાંતિ અને આશીર્વાદ આપતું હોય. પણ આ શાંતિ ટ્રાફિક ના અવાજ આમાં ક્યાંક ખોવાઈ જાય છે.
Commercial અને Residential Projects – અહીં બધું Available છે!
મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સોલિડ Wi-Fi જેવું હોય – મજબૂત હોય તો બધું જ સારૂ ચાલે! અને વૈષ્ણોદેવી સર્કલમાં તો સંપૂર્ણ અપગ્રેડ ચાલુ છે. મેટ્રો ફેઝ-2 આવી રહ્યું છે, એટલે ઓફિસ પહોંચવા તો ઑનલાઇન ઓર્ડર કરતા પણ ઝડપી થઈ જશે!"
"નવા IT પાર્ક્સ, કોમર્શિયલ હબ્સ અને કો-વર્કિંગ સ્પેસીસ તો પોપકોર્નની જેમ ઉભા થઈ રહ્યા છે – વધુ નોકરીઓ, વધુ વિકાસ અને, of course, વધુ Tea Breaks!"
"અને જો આ વિસ્તારના સ્કાયલાઈન બનાવતા પ્રોજેક્ટ્સની વાત કરીએ, તો – અદાણી શાંતિગ્રામ તો એક અલગ જ નગરી છે! ગોદરેજ ગાર્ડન સિટી એટલું ગ્રીન છે કે તમારું પડોશીના ગાર્ડન ની ગ્રીન લૉન પણ ઈર્ષ્યા કરશે! અને સેવી સ્વરાજ? એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ લવર્સ માટે – જો જીમ જોડાવાનો પ્લાન હોય તો!"
"અહી ઘણા બધા પ્રસિદ્ધ ડેવલપર ના પ્રોજેક્ટ્સ જોવા મળી રહ્યા છે
👉 #Tremont, #panache, #Atlantis, #Ganesh, #Aristo , #Pecifica, #Aurika, #Sankalp– જ્યાં રહેવાથી લાગે કે Netflix ની કોઈ લક્ઝરી સીરીઝમાં રહી રહ્યા હોય!
👉 #Shivalik wave and #Trogon Business Hub – જ્યાં રોજ જુસ્સા સાથે કામ શરુ કરો, પણ ગુરુવારે weekend plan કરવા લાગો!
👉 Million Mind Tech City – જ્યાં tech startup ના founder એક બીજાને કેફેમાં ideas discuss karva મળે!
"હવે એ દિવસ ગયા, જ્યાં ફક્ત બોપલ અને પ્રહલાદનગરમાં જ હાઈ-ક્લાસ પ્રોપર્ટી મળે – હવે વૈષ્ણોદેવી સર્કલ એ લક્ઝરીનો નવું એડ્રેસ છે!"
પાસના સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ અને ટેમ્પલ
"સાંભળો, ઘર કે ઓફિસ લો, પણ દીકરીના એડમિશન માટે સ્કૂલ અને મમ્મી-પપ્પા માટે હોસ્પિટલ પાસ હોવી જોઈએ!"
👉 SGVP International School, Global Indian International School, gems genesis international school, Hiramani school, GD Goenka international school, Apollo international school, Nirma school, – જ્યાં બાળકો એવાં શાણાં બની જાય કે exam કરતા examની fees વધુ લાગે!
👉 Nirma University, Adani યુનિવર્સિટી અને બીજા ઘણા બધા એડ્યુકેશ્ન્લ ઇન્સ્ટિટ્યૂટ્સ અહીંયા આવેલા છે.
👉 KD hospital, SGVP holistic hospital, Apollo Hospital એન્ડ બીજી ઘણી બધી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ આવેલી છે.
👉 વૈષ્ણોદેવી મંદિર – જ્યાં stress-free real estate deal માટે પ્રાર્થના કરી શકાય!
"2020 માં અહીંનો રેટ હતો
₹3,000 થી ₹4,500 પ્રતિ ચોરસ ફૂટ. પણ આજે? ₹5,500 થી ₹7,000 સુધી પહોંચી ગયા! એટલે કે 50% નો ઉછાળો!"
કોણે invest કરવું જોઈએ?
હવે, એકદમ મહત્વનો સવાલ – રોકાણ કરવું જોઈએ?
ટૂંકો જવાબ – હાં!
લાંબો જવાબ – હાં, જો રીગ્રેટ ટાળવો હોય તો! વિસ્તાર સંપૂર્ણ ગરમ છે, અને અમદાવાદનું સમર તો તમે જાણો જ!"
"આ વિસ્તાર ક્યા લોકો માટે best છે?"
✅ Investors:આજે invest કરો, 5 વર્ષ પછી પ્રોપર્ટી ના માલિક બનો!
✅ Business Owners: Office સ્પેસ લો, મોટો બિઝનેસ લેન્ડમાર્ક બનાવો!
✅ First-time Home Buyers: છેલ્લી ઘડી સુધી wait નહીં કરો – પછી budget બહાર નીકળી જશે!
"છેલ્લે એક સિક્રેટ! આ વિસ્તારમાં હિડન જીમ્સ પણ છે – પ્રી-લૉન્ચ પ્રોજેક્ટ્સ જ્યાં બજેટ-ફ્રેન્ડલી ડીલ્સ મળે!"
"વૈષ્ણોદેવી સર્કલ તો એકદમ ટેસ્લા સ્ટોક જેવું છે – આજે નહીં લો તો પછી પસ્તાશો! તમે શું વિચારો છો?
તો comment માં જણાવો –
તમે કઈ type ના buyer છો એ પણ જણાવજો.
અને
LIKE, SHARE, અને SUBSCRIBE
Subscribe :  / @krukospace
Instagram :  / krukospace
#vaishnodevicircle #realestatemarket #hotspot #realitycheck #reality #overhyped #commercial #techcity #businesshub
#ahmedabad #ahmedabadrealestate #india #home
#luxury #evolution #history #giftcity #dholerasmartcity #smartcity #expressway #sghighway #springroad #realestate #realestateindustry #realestatescams #investment #sciencecityahmedabad #skyscraper #township #adani #godrej #sankalp #kruko #bestflat
#realtor #ahmedabadproperty #3bhk
#krukospace #home #realestate #property #ahmedabad #flatforsale
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: