શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંધ્યાફેરી || occasion of Shikshapatri Bicentennial Festival
Автор: Swaminarayan mandir Bhaktinagar
Загружено: 2025-04-07
Просмотров: 2205
શિક્ષાપત્રી એ ૧૮૨૬ માં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા રચિત ૨૧૨ શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ છે. તે નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક આચરણ માટે માર્ગદર્શિકા તરીકે કામ કરે છે, જેમાં ભક્તિ, નીતિશાસ્ત્ર, આરોગ્ય અને શિષ્ટાચાર જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.
એ શિક્ષાપત્રિ ગ્રંથ ને આગામી વર્ષ માં 200 વર્ષ પૂર્ણ થતાં એ નિમિતે શ્રી ભક્તિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા સંધ્યાફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું ..
#sandhyaferi #shikshapatri #200years #mankuva #swaminarayanmandir #bhujmandir
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: