ભૂલી રે પડી હુંતો ભૂલી રે પડીઆજના સત્સંગમાં # કીર્તન નીચે લખ્યું છે
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2025-12-05
Просмотров: 865
ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી આજ સત્સંગમાં ભૂલી રે પડી
ભૂલી રે પડી હું તો ઘેલી રે બની...
સાન અને ભાન ની મને ખબર ના પડી....
ક્યાં જાવુ કોને કહુ મનડુ મુંજાણું
રસ્તો બતાવે મારો શામળિયો હરિ....
આડોસીને પૂછ્યું મેં તો પાડોશીને પૂછ્યું
બે ઘડી સત્સંગમાં આવો અને બેની....
આજ તો મારે ઘણા ઘણા કામ છે
સમય હશે તો કાલે જાશુ રે જરૂર....
કામને કાજમા જિંદગી ગુમાવી
મંદિરે આવી તો ભક્તો જોયા રે હરિ...
ભક્તો જોઈને મારું મન હરખાણું
તારી રે પાડીને હું તો ઘેલી રે બની....
એક તાલી પાડો તો ભવ સુધરી જાશે
બે ત્રણ તાળી પાડો તો આવે છે હરિ....
સત્સંગમાં આવીને તો સાદ જ પાડ્યો
ક્યાં ગયો ઓલો મોરલી વાળો
દર્શન કરવાની મને લગની લાગી....
નરસિંહ મહેતા ના સ્વામી શામળીયા
મીરાબાઈ ના ઝેર પીનારા રે હરિ...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: