ઝોપડી માં નો ઈતિહાસ | japdi maa no itihas | જાપડી માં નો ઈતિહાસ
Автор: Matajini Mahima
Загружено: 2025-10-31
Просмотров: 117723
ઝોપડી માં નો ઈતિહાસ | japdi maa no itihas | જાપડી માં નો ઈતિહાસ #ઝોપડીમાતાજી #ઝાપડાબાપજી
નમસ્કાર મિત્રો 🙏
આજના આધુનિક સમયમાં આપણે બ્રહ્માણી મા, અંબે મા, ગોગા મહારાજ જેવા ચોખ્ખા દેવી-દેવતાઓ વિશે તો જાણીએ છીએ,
પરંતુ શું તમે મેલા દેવી દેવતાઓ વિશે ક્યારેય સાંભળ્યું છે?
આ વિડિયોમાં આપણે જાણીએ છીએ એવા દેવ-દેવતાઓ વિશે કે જેઓના નામ સાંભળતાં જ શરીર માં શીરી ચડી જાય —
ઝોપડી માતાજી અને ઝાપડા બાપજી! 👁️🗨️
શું તમે જાણો છો કે ઝોપડી માતાજી કોણ છે?
તેમને “મેલા દેવ” શા માટે કહેવામાં આવે છે?
તેમની પૂજા કરવી યોગ્ય છે કે નહીં?
અને જો ઘરમાં ઝોપડી માતાજીનું નડતર હોય, તો એને ઓળખી કેવી રીતે શકાય?
આ વિડિયોમાં તમને મળશે આ બધાના સ્પષ્ટ અને રસપ્રદ જવાબો,
જેમા વાત છે ચોખ્ખી અને મેલી શક્તિઓની વચ્ચેના રહસ્યની 🔥
તમે સાંભળશો કે કેવી રીતે એક સ્ત્રીનું અધૂરું આત્મા બની જાય છે ઝોપડી,
અને કેવી રીતે એક પુરુષનું આત્મા રૂપ લે છે ઝાપડો —
અને શા માટે આવા દેવી-દેવતાઓને ઘર અંદર નહીં પરંતુ ઝાંપે (બારણે બહાર) બેસાડવામાં આવે છે.
આ વિડિયો તમને બતાવશે 44 જેટલી ઝોપડીઓનાં નામ,
અને તેનાં આશ્ચર્યજનક ઇતિહાસ અને શક્તિઓના રહસ્યો.
🎯 જો તમે ગ્રામ્ય પરંપરા, તંત્ર, દેવી પૂજા અને રહસ્યમય શક્તિઓમાં રસ ધરાવો છો,
તો આ વિડિયો તમારા માટે જ છે!
👉 અંત સુધી પૂરો જુઓ,
👉 લાઈક કરો ❤️
👉 અને તમારા ગામના મિત્રો સાથે જરૂર શેર કરો,
કેમ કે આવી જાણકારી ગામડાંમાં રહેલા દરેક લોકો સુધી પહોંચવી જ જોઈએ!
#ઝોપડીમાતાજી #ઝાપડાબાપજી #મેલાદેવ #ગ્રામ્યદેવી #માતાજીનોમહિમા #ગુજરાતીવીડિયો #હિંદુધર્મ #તંત્રશક્તિ
ઝોપડી માં નો આલાપ
ઝોપડી માં નો ઈતિહાસ
ઝોપડી માં નો આલાપ વિશાલ યોગી
ઝોપડી માં નો મંત્ર
ઝોપડી માં નો માંડવો
ઝોપડી માં નો આલાપ નીતિન કોલવડા
ઝોપડી માં નો ઇતિહાસ
ઝોપડી માં ના ફોટા
ઝોપડી માં નો આલાપ 2025
ઝોપડી માં નો વેરાગ
ઝોપડી માં ની રેગડી
જાપડી માની રેગડી
ઝોપડી માં નું ગીત
ઝોપડી માના ગીત
ઝોપડી માતા ની રેગડી
જાપડી માની આરતી
ઝોપડી માં નો આલાપ
ઝોપડી માં ના ગીત
ઝોપડી માં ના ટેટસ
ઝોપડી માં ની આરતી
japdi maa no aalap
japdi maa no itihas
japdi maa no aalap jayesh kharvada
japdi maa no photo
japdi maa no mantra
japdi maa no aalap gaman santhal
japdi maa no aalap vishal yogi
japdi maa no aalap nitin kolvada
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: