વેલા આવો મોડા આવો એમાં વાંધો નય સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં | vato karsho nai|
Автор: હંસાબેન પોરિયા
Загружено: 2026-01-17
Просмотров: 534
વેલા આવો મોડા આવો એમાં વાંધો નહીં
સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં
તાળી પાડો નો પાડો એમાં વાંધો નહીં
બીજા તાળી પાડે એમાં ભંગ કરશો નહીં
દીકરા ને દીકરી ભલે પરણાવ્યા
કન્યાદાન દીધા તો ભલે ને દીધા
મેં દીધું મેં દીધું એમ કરશો નહીં
સત્સંગમાં આવ્યા પછી...
સાધુ ને સંતો ભલે તેડાવ્યા પુણ્યદાન કર્યા તો ભલેને કર્યા
મેં કર્યું મેં કર્યું એમ કેશો નહીં સત્સંગમાં આવ્યા પછી...
સાસુ રે સસરા ને ભલે રાખ્યા શીરો ખવડાવ્યો હતો ભલે ખવડાવ્યો
મેં ખવડાવ્યો મેં ખવડાવ્યો એમ કહેશો નહીં સત્સંગમાં આવ્યા...
કથામાં જાવ તો ભાવથી રે જાજો સત્સંગમાં જાવ તો પ્રેમથી રે જાજો
હું ગઈ થી હું ગઈ થી એમ કરશો નહીં સત્સંગમાં આવ્યા...
બંગલા બનાવો તો ભલે બનાવો મોટર રચાવી તો ભલે રચાવી
બાંગ્લા મેં બનાવ્યા મેં બનાવ્યા એમ કરશો નહીં સત્સંગ માં આવ્યા..
વેલા આવો મોડા આવો એમાં વાંધો નહીં
સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં
તાળી પાડો નો પાડો એમાં વાંધો નહીં
બીજા તાળી પાડે એમાં ભંગ કરશો નહીં
#સત્સંગ #સત્સંગમહિમા #ભક્તિ #ભજન #કીર્તન #ગુજરાતીકીર્તન
#સાધુસંત #સંતવાણી #ભક્તિમાર્ગ #આધ્યાત્મિકજીવન
#સંતસંગ #સત્સંગપ્રેમ #નમ્રતા #અહંકારત્યાગ
#ભારતીયસંસ્કૃતિ #ધર્મ #સત્સંગભાવ
#GujaratiBhajan #GujaratiKirtan #SantVani
#BhaktiGeet #SpiritualThoughts #DevotionalSong
સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં
સત્સંગ કીર્તન
સત્સંગ ભજન
ગુજરાતી સત્સંગ ગીત
સંતવાણી કીર્તન
ભક્તિ ગીત ગુજરાતી
નમ્રતા વિષયક કીર્તન
અહંકાર છોડવા માટેનું ભજન
સંતસંગ મહિમા
સાધુ સંતોની વાણી
ગુજરાતી ધાર્મિક કીર્તન
સત્સંગ ભાવ
Gujarati satsang kirtan
Gujarati devotional song
Best satsang bhajan
Spiritual gujarati kirtan
Santvani bhajan
Bhakti marg song
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: