બેન બેન મારો શામળિયો વર રૂડો લાગે || All Time Hits Gujarati Kirtan || કીર્તન લખલું આવશે
Автор: Murali Gujarati Kirtan
Загружено: 2024-04-18
Просмотров: 268131
#ગુજરાતીકીર્તન , #સત્સંગમંડળ, #gujaratikirtan, #bhajansatsang, #gujaratikirtan,
બેન બેન મારો શામળિયો વર રૂડો લાગે || All Time Hits Gujarati Kirtan || Gopi Dhun Mandal
કીર્તન નીચે લખેલું છે
કૃષ્ણ કનૈયા લાલ કી જય
વરી વરી વરુ મારા વરને ને આજે જન્મે કાલે મરી જાય
હે વરી વરી વરુ મારા ગિરધાર ગોપાલ ને કે મારો ચૂડલો અમર થઇ જાય
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....મેતો અમર ચુડલો પેરીયો મારી બેન .....
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....હુતો નિત્ય ગોકુળમાં જાતી
હારે....હુંતો જશોદા માતને કેતી
હારે....હુંતો કાના કુંવર માંગી લેતી મારી બેન..
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....હું તો જમુનાજીમાં નાતી
હારે....હુંતો ઉમિયા માતને કેતી
હારે હું તો વિઠ્ઠલવર માંગી લેતી મારી બેન
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે.... મને વાટે એકલડી જાણી
હારે....મારી નવરંગ ચુંદડી તાણી
હારે....મારી મોતીયોની માળા તોડી નાખી મારી બેન
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....મને શ્યામના સપના આવે
હારે....મને રાસે રમવાને બોલાવે
હારે....મારી સાસુ જાવાની ના પાડે મારી બેન
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....વ્હાલો મધુ સુધનમાં બિરાજે
હારે...વાલો મીઠી મીઠી મોરલી વગાડે
હારે....વ્હાલો ગોપીયોના મનડા લુભાવે મારી બેન
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....શ્રી વલ્લભના સ્વામી શામળા
હારે.... વાલા લટકાળા ને રૂપાળા
હારે....તમે ના કરો નૈન કેરા ચાળા મારી બેન....
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Gujarati Mahila Mandal Kirtan,
Mahila Mandal Satsang,
Mahila Mandal Na Bhajan,
Mahila Dhun Mandli,
Gujarati Dhun Mandli,
Kirtan Satsang Mandli,
ગુજરાતી ધૂન મંડળ,
કીર્તન મંડળ ગુજરાતી,
ગુજરાતી સંત્સંગ મંડળ,
Ben Ben Maro Shamaliyo Var Rudo Re
LAKHELA KIRTAN
લખેલા ગુજરાતી કીર્તન
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: