જિંદગી ચાલી જવાની // Jindgi Chali Javani // New Gujarati Christian Song // Kishor Vasava
Автор: GAMIT WORSHIPERS
Загружено: 2024-07-12
Просмотров: 133871
Praise the Lord
Subscribe,Share & Like Our Official YouTube Channel
Composer and Lyricist:Rev.Clera Gamit
Singer:Rev.Clera Gamit
Music, Mastering and Mixing:Chris Vasava
Music Director:Bro.Kishor Vasava
Special Thanks to:Rev.Ranchod Gamit
Thumbnail:Bro. Emanuel Gamit
Video By: Gamit Worshipers
Shooting Venue:Jeevan Dwar Kendra Prantij, Gujarat
Lyric
જિંદગી ચાલી જવાની
ભક્તિ તું કર ઈસુ નામની (૨)
પ્રાર્થના તું કર હાથ જોડી
જિંદગી નથી રહેવાની
1)દુન્યવી વાના માં ગુંથાયો તું તો
લોભ લાલચમાં ફસાયો તું તો
માયાના મોહ માં રંગાયો
જીવતર નકામું કમાયો
જિંદગી ચાલી------
2)દારૂનો રાતો રંગ જોઈ તું મોહ્યો
સરળતાથી તેને પેટ માં ઉતર્યો
આખરે સાંપ ની પૅઠે કરડ્યો
તને એ નાગની પેઠે ડસ્યો
જિંદગી ચાલી -----
3)મારું તારું તું કરે શા કાજે ?
વ્યર્થ વાતો માં તું સમય ગુમાવે
અંતે એ તારું ના થાશે
ખાલી હાથે તો જવાશે
જિંદગી ચાલી ---
(ગીત રચના:રેવ.ક્લેરા ગામીત)
All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.
Thank you.
Team Gamit Worshipers
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: