LIVE | Day 2 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV
Автор: SHIKSHA TV LIVE
Загружено: 2026-01-21
Просмотров: 2121
LIVE | Day 2 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV
#shreejimaharaj #bhagvatkatha #vallbhipur #nimbarktirth #nimbarksampraday #shikshatv #shikshatvlive
જય શ્રી ગોપાલ. શ્રી રાધે રાધે
અખિલ બ્રહ્માડના નાયક શ્રી રાધામુકુંદ બિહારી ભગવાન અને દેવાધિદેવશ્રી વૈજનાથ દાદાની અસીમ કૃપા તેમજ જેમની ચેતના સદેવ આપણી સાથે છે તેવા પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય પૂજયપાદ સદગુરૂદેવશ્રી નરહરિબાપુની અસીમ કૃપાથી નિમ્બાર્ક આશ્રમ, વલ્લભીપુર મુકામે બિરાજમાન
શ્રી રાધામુકુંદબિહારી ભગવાનનો
રજત જયંતિ મહોત્સવ
અંતર્ગત
શ્રીમદ્ ભાગવત સપ્તાહ
વક્તાશ્રી - નિમ્બાર્ક પીઠાધીશ્વર શ્રી અખિલ મંડલાચાર્ય અનંતશ્રી વિભૂષિત જગતગુરૂ શ્રી નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્ય શ્રી “શ્રીજી મહારાજ''
કથા તારીખ - 20-1 થી 26-1-2026
કથા સમય - સવારે - 9.00 કલાકેથી
મહોત્સવ સ્થળ - શ્રી નિમ્બાર્ક આશ્રમ, વૈજનાથ મહાદેવ, વલ્લભીપુર
નિમંત્રક - પૂજ્યપાદ મહામંડલેશ્વર નિમ્બાર્ક રત્ન મહંતશ્રી મુકુંદશરણજી મહારાજ - મહંતશ્રી જુગલશરણજી મહારાજ તથા
સમસ્ત નિમ્બાર્ક સેવક પરિવાર, વલ્લભીપુર
સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળો નિમ્બાર્ક આશ્રમ વલ્લભીપુર યુ ટ્યૂબ ચેનલ પર તેમજ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સમગ્ર ગુજરાત સહીત દેશ અને વિદેશમાં પ્રસારિત થતી ગુજરાતની અગ્રેસર ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર
જય શ્રી રાધામુકુંદબિહારી. જય શ્રી ગોપાલ શ્રી રાધે રાધે
હવે નિહાળો શિક્ષા ટીવી 𝗚𝗧𝗣𝗟 ચેનલ નંબર 𝟱𝟱𝟮 પર..
ધર્મ, ભક્તિ, જ્ઞાન અને કલાનું અનોખું સંગમ
દિવસભર માણો ભક્તિસભર કાર્યક્રમો
કથા, કીર્તન, યોગ, પ્રાણાયામ, દેશ ભક્તિના કાર્યક્રમો, નાટકો, સંતવાણી, ડાયરો અને શૈક્ષણિક કાર્યક્રમો એક જ ચેનલમાં
શિક્ષા ચેનલને આપના ટીવીમાં નિહાળવા માટે આપના કેબલ ઓપરેટરનો સંપર્ક કરો
સંપ્રદાયના તમામ શાકોત્સવ, ઉત્સવ-સમૈયા, મહોત્સવ અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ SHIKSHA TV LIVE
/ shikshatvlive
ને આજે જ SUBSCRIBE કરો..
સાથે જ પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી SHIKSHA TV
https://play.google.com/store/apps/de...
ની એપ્લિકેશન ડાઉનલોડ કરો..
સાથે જ ફેસબુક ના માધ્યમથી શિક્ષા ટીવી ચેનલને રેગ્યુલર નિહાળવા માટે Shiksha TV
/ shikshatvgujarati
ઓફીશ્યલ પેજ ને લાઇક કરો..
(આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)
#jaydevsharnjimaharaj #ramkatha #ramkathalive #jaydevsharanji #rammandir #kobadi #gaudham #ShikshaTV #ShikshaTVLive #GTPL552
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: