માધવપુર નો મેળો 2025 || માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન
Автор: Moje Gujarat
Загружено: 2025-04-06
Просмотров: 89528
માધવપુર નો મેળો 2025 || માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન #Madhavpurmela2025
#mojegujarat
#madhavpurmela2025
#માધવપુરનોમેળો2025
#madhavpurmelo
#madhavpurmelalive
#madhavpurmela2025live
#madhavpurnomandvo
#madhavpurlive
#madhavpurbeach
#krishan
#madhav
#madhavpurmelolive
#માધવપુરમેળો2025લાઈવ
#madhavpurgujarat
#madhavpurmela
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
http://bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
http://bit.ly/Moje_Gujarat_Official
madhavpur Mela 2025, madhavpur Melo, madhav, madhvpur no melo,
madhavpur beach, tarnetar no melo, madhavpur mela live, madhavpur mela 2025 live
માધવપુર નો મેળો, માધવપુર મેળો 2025, માધવપુર, માધવપુર બીચ,Moje Guajart
Where is Madhavpur Mela held annually?
60 km from porbandar somnath highway
Where is Madhavpur Mela is Organised?
District Porbandar, Government of Gujarat
What is Madhavpur Gujarat famous for?
Madhavpur Beach. On Gujarat's Arabian Sea coast, Madhavpur Beach is a fantastic beach. According to the locals' legend, Lord Krishna married Rukmini in the town of Madhavpur
Madhavpur Mela 2024 Date and time?
6 April 2024 to 10 april 2025 and time is early morning to late night.
માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે.
પોરબંદર જિલ્લાના માધવપુર ગામ આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.
history of madhavpur mela
એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.
ધાર્મિક મહત્ત્વ
કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે.
પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે.
આ મેળા માટેનું એક દુહો જાણીતો છે.
માધવપુરનો માંડવો, આવે
જાદવ કુળની જાન,
પરણે રાણી રુકમણી જ્યાં,
વર દુલ્હા ભગવાન.
દરિયા દેવે શ્રીકૃષ્ણને લગ્ન કરવા જગ્યા આપી
મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીષમાકની પુત્રી રૂક્ષ્મણીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રૂક્ષ્મણીનો ભાઈ રુકમી તેનો વિરોધ કરે છે અને જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુરમાં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે.
રૂક્ષ્મણીનો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમીને હરાવી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: