પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો.પોરબંદરનો મેળો.porbandar ka mela.
Автор: Vipul Karena
Загружено: 2022-08-27
Просмотров: 17182
પોરબંદરનો લોકમેળો ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં ભરાય છે. આ મેળાનું આયોજન પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.પોરબંદર ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ થી આશરે 200 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલ છે. આ મેળો પણ પોરબંદર શહેરમાં દરિયાકાંઠે જ ભરાય છે.આ મેળો દર વર્ષે અષાઢ વદ સાતમના દિવસે ભરાય છે અને સતત પાંચ દિવસ સુધી ચાલે છે.
તો તમે સાતમ, આઠમ, નોમ, દશમ અને અગિયારસ આ દિવસોમાં આ મેળાનો લાવો લેવા આવી શકો છો. આ મેળો સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે અને ગુજરાતનો પણ નંબર વન મેળો છે.આ મેળામાં રોજ સાંજે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. સાથે સાથે મેળા દરમિયાન રોજ સાંજે ગીતાબેન રબારી, કિંજલ દવે, દેવાયત આહીર વગેરે જેવા કલાકારો પણ લોકોનું મનોરંજન કરવા માટે આવે છે. તો આવતા વર્ષે આ મેળાનો લાવો લેવા માટે જરૂર જ
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો.આભાર🙏🙏.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: