Harikrushna maharaj ni kawwali | Hasmukh Patadiya| કવ્વાલી |
Автор: Hasmukh Patadiya Official
Загружено: 2024-12-14
Просмотров: 745
શ્રીજીમહારાજે સ્વહસ્તે પધરાવેલ પોતાનું પ્રગટ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજને વિનંતી કરતાં આચાર્ય મહારાજ શ્રી વિશ્વવિહારી લાલજી મહારાજે જે કીર્તન ની રચના કરી છે એ કીર્તન ને અલગ જ રીતે કવ્વાલી ના રૂપમાં પ્રસ્તુત કરવા ની કોશિશ કરી છે.
સંપ્રદાય માં ખૂબજ પ્રચલિત થયેલ પ્રેમાનંદ સ્વામી ની કવ્વાલી ના ઢાળમાં આ કિર્તન પ્રસ્તુત કરી રહ્યો છુ જે આપ સૌ સત્સંગીઓ ને ખૂબજ ગમશે.
આવો સાંભળીએ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ માં સહેજે ભાવ વધારતું આ સુંદર કિર્તન.
please kindly..share and subcribe to all satsangees and music lovers 🙏જય શ્રી સ્વામિનારાયણ..શ્રી હરિકૃષ્ણ મહારાજ ની જય 🙏🙏
#kirtan #bhajan #gujaratimusic #hasmukhpatadiya #mandir #swaminarayan #swaminarayanmandir #nandsantonakiratn #traditionalmusic
kindly share it with all satsangis.. and subscribe this channel......👍👍
#kirtan
#hasmukhpatadiya
#bhajan
#gujaratimusic #swaminarayan #swaminarayanmandir #mandir
disclaimer :
All rights reserved except lyrics .
-sorry, but we are not responsible for your copyright claim if you spreading hate by our video.
-This video is not intended to harm any community and religion. if you feel any harm let us know for your clarification first we are happy to help.
NOTE: this description may have affiliated links so please note

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: