શુદ્ધ દેશી ગોળ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા | Village Gud Making
Автор: Shailesh Sankaliya 902
Загружено: 2026-01-08
Просмотров: 542
🌾 દેશી ગોળ બનાવવાની પરંપરાગત રીત 🌾
આ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે ગામડામાં ખરો દેશી અને શુદ્ધ ગોળ બનાવવામાં આવે છે. કોઈ કેમિકલ નહીં, કોઈ મશીન નહીં – માત્ર તાજા ગણા નો રસ, ખુલ્લી આગ અને વર્ષોની પરંપરાગત રીત 🔥
👨🌾 ગામના ખેડૂતોએ:
ગણા પીસીને રસ કાઢે છે
મોટી કડાઈમાં ધીમે ધીમે ઉકાળે છે
સાચા સમય પર તૈયાર કરે છે દેશી ગોળ
આ ગોળ સ્વાદમાં લાજવાબ, આરોગ્ય માટે ફાયદાકારક અને બાળપણની યાદોને તાજી કરનાર છે 💛
📌 આખો વિડીયો અંત સુધી જુઓ – ગોળ બનવાની સંપૂર્ણ પ્રક્રિયા અને તૈયાર ગોળના ઢગલા સ્પષ્ટ દેખાડ્યા છે.
🙏 વિડીયો ગમ્યો હોય તો:
👍 Like કરો
🔁 Share કરો
📲 Channel ને Subscribe કરો
#દેશીગોળ
#પરંપરાગતગોળ
#શુદ્ધગોળ
#ગામડાનુંજીવન
#દેશીફૂડ
#સ્વસ્થઆહાર
#ગણાનો ગોળ
📸 Follow Us on Social Media:
Instagram: https://www.instagram.com/shailesh_sa...
Facebook: / 1a1navvyib
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: