કલોલ: સાંતેજ ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજીનો યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
Автор: Online Gujarat News
Загружено: 2025-03-09
Просмотров: 175
#santej #pranpratishthamahotsav
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજી નું દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે મંદિર ખાતે ભવ્ય નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા શ્રી ખોડીયાર માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષલાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પરબતજી ઠાકોર તથા વિષ્ણુજી ઠાકોર તથા બળવંતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
Shree Parbatji Thakor At Santej Arranged Pran Pratishtha Mahostav On 09/03/2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: