🌺 પાવન શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ 🌺🎙 કથાવાચક : પુ. શ્રી કેદાર ભાઈ જી દવે📍 જગન્નાથ પુરી ઓડિસા ✨
Автор: Har Har Gange Bvn
Загружено: 2026-01-13
Просмотров: 159
🌺 પાવન શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ 🌺🎙 કથાવાચક : પુ. શ્રી કેદાર ભાઈ જી દવે📍 જગન્નાથ પુરી ઓડિસા ✨ ભજન સંતવાણી
🌸 શ્રીમદ્ ભાગવત કથા લાઇવ પ્રસારણ 🌸
🕉️ જય શ્રીકૃષ્ણ!
આપ સૌને વિનમ્ર આમંત્રણ —
શ્રીમદ્ ભાગવત મહાપુરાણની દિવ્ય કથાનો સુમધુર સપ્તાહ મહોત્સવ લાઇવ પ્રસારણ દ્વારા માણવા માટે!
📿 કથા વક્તા:પુ. શ્રી કેદાર ભાઈ જી દવે
📍 સ્થળ: જગન્નાથ પુરી ઓડિસા
📅 તારીખ: 09/ 01/ 2026 થી 15 /01 / 2026 સુધી
🕕 સમય: બપોરના 09:00 થી સાંજના 01:00 સુધી
✨ કથાના મુખ્ય વિષયો:
• શ્રીકૃષ્ણ જન્મોત્સવ
• ગોવર્ધન લિલા
• ઉદ્ધવ સંવાદ
• ભક્તિની મહિમા
• શ્રીરાસપંચાધ્યાય
🙏 શ્રીમદ્ ભાગવત પુરાણ એ ભક્તિ, જ્ઞાન અને પ્રેમનો અખૂટ ખજાનો છે.
આ સપ્તાહ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય ચરિત્રો સાંભળીને જીવનને પાવન બનાવીએ.
💬 તમારા કુટુંબ અને મિત્રો સાથે જરૂર શેર કરો!
💠 “ભાગવત શ્રવણ એ જ જીવનનો સાચો ઉત્સવ છે.” 💠
#ShreemadBhagwatKatha #LiveKatha #BhagwatKatha #RameshbhaiShuklaji #SehoreKatha #Bhakti #KrishnaBhakti #ShriKrishna #SpiritualEvent #GujaratiKatha #BhaktiMahotsav #ShreemadBhagwat #KathaLive #BhagwatMahapuran #DivyaKatha #BhaktiRas #HinduDharm #JayShreeKrishna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: