ગામની🚶સફર | anandchauhanvlogger
Автор: Anand Chauhan Vlogger
Загружено: 2025-09-17
Просмотров: 365
ગામની🚶સફર | anandchauhanvlogger
સારાંશ:
કેમ છો મિત્રો મજામાં... આજ હું આ વ્લોગમા હું તમને મારા ગામની સફર કરાવીશ. જેમાં હું ગેટ થી શરૂ થઈને ખોડીયારમાંના મંદિરે જાવ છું. પછી મને ભુખ લાગી એટલે હું હરેશ ભાઈ ની પાણી પુરી ખાવા જાવ છું. પછી અમે રામાપીરના મંદિરે પણ ગયા. પછી ગેટ બાજુથી ગેરેજ બાજુ થય ને ઘરે પાછા આવીએ છીએ. આખો વિડિયો જોજો બોવ મજા આવશે. ભાઈને સપોર્ટ કરો. વિડિયો બનાવવામાં બોવ મેહનત લાગે છે.
મારી ઈન્સ્ટાગ્રામ આઈડી (Instagram):
https://www.instagram.com/anandchauha...
For Business Enquiries:
[email protected]
મારો ફોન:
POCO M2 Pro
(4/64)
Music Credit:
GTA Type Beat - Dyalla
Bad Beat - Dyalla
Bodega Cat - Dyalla
( Music from YouTube Library )
મને આશા છે કે તમને વિડિયો પસંદ
આવ્યો હશે.
મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.
વિડિયો જોવા માટે ધન્યવાદ.
ઉપર વાળા બધાની રક્ષા કરે.
તમને બધાને ખુબ ખુબ પ્યાર ❤️
#DesiVlog #Trending #Viral #Gujrati #Vlog #anandchauhanvlogger
#Video
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: