પંખી ઉડ્યું પ્રભુજીના દેશમાં 🐦 પ્રભુજી જંતર વાગ્યાને તંતુ તૂટ્યા 👇 Krishna bhajan prakriyavoice
Автор: prakriya voice
Загружено: 2025-11-30
Просмотров: 848
પંખી ઉડ્યું પ્રભુજીના દેશમાં 🐦 પ્રભુજી જંતર વાગ્યાને તંતુ તૂટ્યા 👇 Krishna bhajan prakriyavoice
પંખી ઉડયું પ્રભુજીના દેશમાં...2
_🙏🌹🌿🍁🌿🌹🙏_
પંખી ઉડયું પ્રભુજીના દેશમાં...2
કીધા એણે છેલ્લી વેળાના રામે રામ...
પ્રભુજીના દેશમાં...
પંખી ઉડયું પ્રભુજીના દેશમાં...2
જીવડાં જંતર ભાંગ્યું ને તંતુ તુંટિયા...
આજતારા અન્નજળ પાણી અહીંથી ખુંટીયા..
પંચને અધવચ વચમાં કરીને પ્રણામ..
પ્રભુજીના દેશમાં...
ભેળા નથી ભવના બાંધેલા તારા પોટલાં...
વાગ્યા વાગ્યા નગારા માથે મોતના....
એકલો હાલ્યો છે આતમ રામ...
પ્રભુજીના દેશમાં...
હવે તારા હુકમ રે છોડ્યા છે હરિયે આકરા....
બાંધ જટ હરિ રે ભજનના હેતે ચાકળા...
જયકવિ જામીન પણ નહીંઆવે તારા કામ...
પ્રભુજીના દેશમાં...
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: