Surat: બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની આપવીતી, એજન્ટે કરી હતી છેતરપિંડી
Автор: India News Gujarat
Загружено: 2026-01-26
Просмотров: 81
Surat: બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની આપવીતી, એજન્ટે કરી હતી છેતરપિંડી
નવસારીની મીના જોષી નામની મહિલા વિદેશમાં મોટી કમાણી કરવાની લાલચમાં 'Agent' ની જાળમાં ફસાઈ ગઈ હતી. ₹60 હજારના પગારની લાલચ આપી તેને બેલારૂસ મોકલવામાં આવી, પણ ત્યાં તેની પાસે તબેલામાં મજૂરી કરાવવામાં આવતી હતી. ₹5 લાખ ખર્ચીને નરક જેવી સ્થિતિમાં ફસાયેલી મહિલા અંતે સુરત એરપોર્ટ પર સુરક્ષિત પરત ફરી છે. તેમણે અન્ય લોકોને એજન્ટોની લાલચમાં ન આવવા નમ્ર અપીલ કરી છે.
#suratairport #navsari #belarus #fraudagent #scamalert #breakingnews #suratnews #humanitarian #travelscam #womenempowerment #localnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: