રેશનકાર્ડ ની નોટીસ નો જવાબ આપો નહીંતર અનાજ બંધ ration card notice how to give notice answer
Автор: Adv Saheb
Загружено: 2025-09-18
Просмотров: 42289
વિડીયો મા બતાવ્યા પ્રમાણે મામલતદાર સાહેબની આવેલ નોટિસ નો પ્રત્યુત્તર જવાબ જણાવ્યા ફોર્મેટ અથવા તે લાગત સુધારા વધારા કરીને રૂબરૂ મામલતદાર કચેરી મા આપી શકો છો અથવા તપાલ સેવા દ્વારા પણ તે નોટિસ સાથે લાગત ડોક્યુમેન્ટ ને મોકલી શકો છો અથવા આ નોટિસ સાથે લાગત ડોક્યુમેન્ટ ને નોટિસ મા આપેલ મામલતદાર કચેરી ની મેઇલ આઇડી પર મેઇલ કરી શકો છો.
વધુમા કોઈ એવી ખોટી અફવા થઈ દૂર રહેવું જેથી આપને અને આપના પરિવારને કોઈ નુકશાન ન થાય.
જણાવેલ ફોર્મેટ whatsapp અને telegram ચેનલ પર અપલોડ કરેલ છે તેમજ વધુ માહિતી માટે instagram પર મેસેજ કરી શકો છો.
Whatsapp channel link 👇👇👇
https://whatsapp.com/channel/0029VazV...
Telegram channel link👇👇👇
https://t.me/advsaheb
Dm on Instagram👇👇👇
https://www.instagram.com/_adv_saheb_...
#change #rationcard #ration #gujarat notice #mamlatdar #kacheri #patdi #dasada #surendranagar #correction #news #aadharcard #solve #advsaheb #name #certificate #nfsa #problem #problemsolving
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: