Ras Kirtan – Part 2 | અલૌકિક મનોરથ | અંટાળા પરિવાર | મોટા ભાદરા
Автор: Antala Family Manorath
Загружено: 2026-01-12
Просмотров: 199
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
આ વિડિયોમાં અંટાળા પરિવાર દ્વારા આયોજિત
અલૌકિક મનોરથ દરમિયાન થયેલ
રાસ કીર્તન (ભાગ 2) દર્શાવવામાં આવ્યું છે.
ભક્તિભાવથી ભરપૂર ભજન અને કીર્તનના
આ અલૌકિક ક્ષણોનો લાભ લેવા માટે
આ સંપૂર્ણ વિડિયો અવશ્ય જુઓ.
શ્રીજીના ચરણોમાં ભક્તિ અર્પણ 🙏
ગિરિરાજ મહારાજના આશીર્વાદ
આપ સૌ પર સદા રહે તેવી પ્રાર્થના 🙏
🙏 વિડિયો પસંદ આવે તો Like કરો,
Share કરો અને Channel Subscribe કરશો 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: