છોટાઉદેપુરના માર્ગો પર મહિલા શક્તિનો ઉમંગ: પ્રથમવાર આયોજિત 'સાડી દોડ'ને ભવ્ય પ્રતિસાદ
Автор: CHHOTAUDEPUR VIEW NEWS
Загружено: 2026-01-08
Просмотров: 3341
દોડમાં માત્ર યુવતીઓ જ નહીં, પરંતુ સીનિયર સિટીઝન મહિલાઓએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ આયોજન દ્વારા મહિલાઓની શક્તિ, આત્મનિર્ભરતા અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: