Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Bagdana Mandir | બગદાણા બાપા સીતારામની આરતી કરી | Bagdana Bapa Sitaram | Bajarang Das Bapa

Автор: Harshal Chotaliya

Загружено: 2024-11-17

Просмотров: 1469

Описание:

Bagdana | Bapa Sitaram Mandir Bagdana | Bajarang Das Bapa #bapasitaram #bagdana #travel #travelvlog #gujrativlog #dailyvlog #sitaram #traveling #vlog #viralvideo

બગદાણા અને બાપા સીતારામ નો ઈતિહાસ:-😊🙏
અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યાં હતાં.તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા.
એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યાં. જે એક બહેનને (દૂધીબહેન) બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી. માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું.બહેનોએ માતાજીની સેવા કરી. થોડા જ દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઇ ગયાં. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામલોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનાર આ બાળ કોણ હશે ? હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે !બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. 
આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી. આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા. આ જમાત નાસિકના કુંભમેળામાં જઇ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ-સીતારામનો જપ કરવા લાગ્યા.
આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે આઠ-દસ વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઇ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું.આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. બાપાશ્રી રેલ્વે સ્ટેશનની બાજુમાં એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતાં. બાપાશ્રી આ ફૂલ લઇ ઘોડાગાડીમાં બેસી અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઇ લગભગ કલાક-દોઢ કલાક તાપી નદીમાં નૌકાવિહાર કરતા. નૌકાવિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા. આ રીતે એ ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય છે.સુરતથી બાપા ફરતાં-ફરતાં વલ્લભીપુર આવ્યા. ત્યાંથી ઢસા આવ્યા.
ત્યાંથી બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બગદાણા પધાર્યા.બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે, પૂજા-પાઠ માટેના કોઇ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા.
પૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી.આ આશ્રમે દર વરસે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે. બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી તેથી તો તેઓ સીતારામ-સીતારામનો જાપ જપ્યા કરતા હતા
👆👆😊😊😊👆👆
Related Tags:-
Harshal Chotaliya
bagdana
bagdana bapa sitaram
bagdana dham
bagdana dham ni aarti
bagdana ni ram roti
bagdana mandir
bagdana temple
bagdana mandir video
bagdana mandir gujarat
bapa sitaram aarti
bapa sitaram mandir
bapa sitaram mandir bagdana gujarat
guru punam bagdana 2024
bagdana bapa
bagdana video
bagdana aarti
bagdana vlogs
bagdana no video
bagdana vala bapa
bagdana no itihas
bapa sitaram
bapa sitaram bagdana
bagdanawala bapa sitaram
bagdana live
javu bagdana
hits of bagdana
guru punam bagdana
guru punam bagdana 2024
bagdana vlog
halo bagdana
bagdana vlogs
rasodu bagdana
ram roti bagdana
bagdana vala bapu
bagdana vala bapa
bagdana ni ram roti
bapa sitaram
bapa sitaram bhajan
bapa sitaram dhun
sitaram
bapa sitaram song
baparam sitaram dhun
bapa sitaram na bhajan
bapa sitaram songs
sitaram jai sitaram
bapa sitaram na parcha
sitaram bapa bhajan
bapa ram sitaram dhun
baapa ram jay sitaram
sitaram dhun
bagdanawala bapa sitaram
sitaram bapa
bapa sitaram movie
bapa sitaram dhoon
bapa sitaram na geet
bapa sitaram status
Gujarat Darshan
Top 5 places in Gujarat
Places Near Gujarat
Amreli Best Places to visit
Gujarat travel blog
Family tour places in Gujarat
Historic Place in Gujarat
Traveling Places in Gujarat
Places Visit in Gujarat
Explore Gujarat
Historic Place in Gujarat
Gujarat Tourism
Beautiful place in Gujarat
Gujarat New Tourist places
Kathiyawad tourist Places

Bagdana Mandir | બગદાણા બાપા સીતારામની આરતી કરી | Bagdana Bapa Sitaram | Bajarang Das Bapa

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Aapne Chalya Kutch ni Safar Par | Kutch Diaries | માતાનો મઢ | જેસલ તોરલની સમાધિ | સફેદ રણ | ધોળાવીરા

Aapne Chalya Kutch ni Safar Par | Kutch Diaries | માતાનો મઢ | જેસલ તોરલની સમાધિ | સફેદ રણ | ધોળાવીરા

Bapa Sitaram | Bagdana Temple | બાપા સીતારામ નો સત્ય પ્રસંગ | Bapa Sitaram Na pacha | HDVIDEO 2022

Bapa Sitaram | Bagdana Temple | બાપા સીતારામ નો સત્ય પ્રસંગ | Bapa Sitaram Na pacha | HDVIDEO 2022

બાપા સીતારામ, બગદાણા ધામ, ભાવનગર, ગુજરાત દર્શન ફુલ બ્લોગ, Bagdana BAPA SITARAM Darshan

બાપા સીતારામ, બગદાણા ધામ, ભાવનગર, ગુજરાત દર્શન ફુલ બ્લોગ, Bagdana BAPA SITARAM Darshan

Bhurakhiya Hanuman Mandir | Bhurakhiya Hanuman Aarti | ભુરખીયા હનુમાન દાદા | Amreli

Bhurakhiya Hanuman Mandir | Bhurakhiya Hanuman Aarti | ભુરખીયા હનુમાન દાદા | Amreli

🏰Maheshwar Fort Vlog | Sujalvlogs | Narmada Kinare Ki Khoobsurti

🏰Maheshwar Fort Vlog | Sujalvlogs | Narmada Kinare Ki Khoobsurti

બગદાણા જમવા માટે નવી સુવિધા ડાઈનિંગ ટેબલ | Bagdana Bhavya Rasodu |Bagdana|2024

બગદાણા જમવા માટે નવી સુવિધા ડાઈનિંગ ટેબલ | Bagdana Bhavya Rasodu |Bagdana|2024

Pavagadh | Pavagadh Mandir | ચાલો પાવાગઢ દર્શન કરવા | Pavagadh Temple #vlog

Pavagadh | Pavagadh Mandir | ચાલો પાવાગઢ દર્શન કરવા | Pavagadh Temple #vlog

બગદાણા સેવામા ગયા હતાં 🙏 #vipulbhil #બગદાણા #બાપા @VipulbhilLifeStyleVlogs

બગદાણા સેવામા ગયા હતાં 🙏 #vipulbhil #બગદાણા #બાપા @VipulbhilLifeStyleVlogs

બગદાણા ધામનું મહાકાય રસોડું | ગુરૂ પૂર્ણિમા 2025 | guru purnima 2025  | Bagdana nu rasodu

બગદાણા ધામનું મહાકાય રસોડું | ગુરૂ પૂર્ણિમા 2025 | guru purnima 2025 | Bagdana nu rasodu

Gadhada Swaminarayan Mandir | ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યા | Gadhada Swaminarayan Temple

Gadhada Swaminarayan Mandir | ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યા | Gadhada Swaminarayan Temple

Места на Земле, которые кажутся нереальными! Чудеса планеты!

Места на Земле, которые кажутся нереальными! Чудеса планеты!

બજરંગદાસ બાપા બગદાણા ધામ,ભાવનગર ,Bajrangdas Bapa Bagdana Dham, Bhavnagar, बजरंगदास बगदानाधाम भावनगर

બજરંગદાસ બાપા બગદાણા ધામ,ભાવનગર ,Bajrangdas Bapa Bagdana Dham, Bhavnagar, बजरंगदास बगदानाधाम भावनगर

ભવ્ય પોથીયાત્રા | મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા | Murti Pratishtha Mahotsav mahuva

ભવ્ય પોથીયાત્રા | મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા | Murti Pratishtha Mahotsav mahuva

Kabrau Mogal Dham | Kabrau Ni Vadvali Maa | Mogal Maa | Kutch - Bhuj | Gujarat | Vlog

Kabrau Mogal Dham | Kabrau Ni Vadvali Maa | Mogal Maa | Kutch - Bhuj | Gujarat | Vlog

Bhaguda Mogal Dham| ભગુડા મોગલમાં ના દર્શન | Bhaguda | Bhavnagar | Mahuva | Gujarat #vlog

Bhaguda Mogal Dham| ભગુડા મોગલમાં ના દર્શન | Bhaguda | Bhavnagar | Mahuva | Gujarat #vlog

બગદાણા નું ભવ્ય રસોડું લાખો માણસો માટે કેવી રીતે રસોઈ બને છે? | Bagdana Food | Bagdana

બગદાણા નું ભવ્ય રસોડું લાખો માણસો માટે કેવી રીતે રસોઈ બને છે? | Bagdana Food | Bagdana

#shri hanuman chalisa 🙏🏻

#shri hanuman chalisa 🙏🏻

Murti Pratishtha Mahotsav mahuva 2025 || સ્વામિનારાયણ મંદિર મહુવા | મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા

Murti Pratishtha Mahotsav mahuva 2025 || સ્વામિનારાયણ મંદિર મહુવા | મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા

મંગળવાર ની મહાઆરતી || મોગલ ધામ કબરાઉ #mogal_dham_kabrau_kutch #આરતી #મોગલ

મંગળવાર ની મહાઆરતી || મોગલ ધામ કબરાઉ #mogal_dham_kabrau_kutch #આરતી #મોગલ

બગદાણા - બજરંગદાસ બાપા મંદિર - Bagdana Temple All information - Bapa sitaram Mandir Gujarat

બગદાણા - બજરંગદાસ બાપા મંદિર - Bagdana Temple All information - Bapa sitaram Mandir Gujarat

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]