ll જીગો અને અરુણ બાલ કપાવા ગયા ll
Автор: GJ 2 Comedi Grup
Загружено: 2025-12-02
Просмотров: 151
આ વીડિયોમાં જીગો અને અરુણ બાલ કપાવા માટે સેલૂનમાં જાય છે, પણ ત્યાં શું થાય છે એ જોઈને તમે હસતાં-હસતાં લોટપોટ થઈ જશો 😂✂️
નવાં સ્ટાઇલના ચક્કરમાં બંને ભાઈઓ ફસાઈ જાય છે અને નાનો બાલ કપાવાનો પ્લાન મોટો કોમેડી કિસ્સો બની જાય છે.
આ ફન ભરેલો ગુજરાતી કોમેડી વીડિયો અંત સુધી જોજો અને તમારું કોમેન્ટમાં કહેજો – કોનો લુક સૌથી મજેદાર લાગ્યો?
વીડિયો ગમ્યો હોય તો Like કરો,
Share કરો અને
Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
#JigoArun
#GujaratiComedy
#FunnyVideo
#HairCutComedy
#DesiFun
#VillageComedy
#Jigo
#Arun
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: