Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

પોંક | ભરૂચ | દક્ષિણ ગુજરાત નો પ્રખ્યાત પોંક આ શિયાળામાં ખાવાનો રહી ના જાય !

Автор: Long Drives with Yagnesh

Загружено: 2025-12-22

Просмотров: 12219

Описание:

પોંક એક ગુજરાતી નાસ્તો છે જેને જુવારના કાચા કુમળા દાણાને શેકી અને સેવ જેવી અન્ય વસ્તુઓ સાથે ભેળવી ખાવામાં આવે છે.
આ નાસ્તો બનાવવા માટે, લીલા કાચા જુવારને ભુંજવા અથવા શેકવામાં આવે છે: તેને વાની અથવા હરડા પણ કહેવાય છે.

શિયાળાની ઋતુમાં મળતાં પોંકમાં ખનીજ તત્ત્વો, લોહ તત્વો અને અન્ય ઘણા પોષકતત્વોનો ખજાનો રહેલો છે.
તેના નિયમિત સેવનથી પેટના પ્રથમ સ્ટેજના કેન્સરને પણ પ્રિવેન્ટ કરી શકાય છે.
નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન લેવાતા
જુવારના પાકના લીલા દાણાનો ફાલ એટલે પોંક, તેમાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં રહેલાં હોવાથી
તેને ખાવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ નાશ પામે છે.

Gadgets : ‪@AppleIndia‬ ‪@DJI‬ ‪@rodemic‬
Music : ‪@artlist_io‬

#gujarattourism #gujjuvlogger #bharuch
#southgujarat #surat #winterfood #highprotein
#foodvlog #foodvlogs #foodvlogger
#gujrat #dabhoi #longdrivewithyagnesh #yagneshvlogs

પોંક | ભરૂચ | દક્ષિણ ગુજરાત નો પ્રખ્યાત પોંક આ શિયાળામાં ખાવાનો રહી ના જાય !

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ગુજરાત માં પોંક ની આટલી બધી વસ્તુ અને માટલા ઊંધિયું Satvik Food Natural Ponk Center Vadodara 2025

પ્રતીક્ષા બેનનો પાપડ નો માંડવો દૂર દૂર થી લોકો ખાવા આવે છે | Papad No Mandvo

Try this unique dosa recipe 👌

Try this unique dosa recipe 👌

વીચાર્યા વગર ઝગડો//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB hindustani

ફાગવેલ | ગુજરાત | શિર પડે ને ધડ લડે !

ફાગવેલ | ગુજરાત | શિર પડે ને ધડ લડે !

એક સાથે સાત હજાર બોર ફેલ થતાદિયોદર - લાખણી તાલુકાના ખેડૂતો દોડ્યા | Mittal Patel |

Bhavnagar Ni Ravivari bajar | ભાવનગરની રવિવારી બજાર | Bhavnagar

Statue of Liberty | New York | America | જ્યાં મોટાભાગના ગુજરાતીઓ પહોંચવાના સપના જુએ છે !

આદિવાસી થાળી અડદની દાળ, મક્કાઈનો રોટલો, લસણની ચટણીAdivasiThali Urad Dal Makki no Rotlo,GarlicChutney

સમાજ ની માં નો...🤬🤬 | સમાજ વાળો થોડી શર્મ કરો😡🙏🏼 | Kinjal Dave is Right Or Wrong?

बांग्लादेश में घुस गई पूरी सेना 7 ठिकाने ध्वस्त | Bangladesh Crossed the Line | Shubhankar Mishra |

50 વર્ષ થી એકજ સરખો સ્વાદ પીરસતા જગાભાઈ હવે સુરત મા ધુમ મચાવે છે જેમા 25 જેટલી આઈટમ અનલિમિટેડ જમાડે

સુરવાણી | નર્મદા | ગુજરાત | મને તો આ ગુજરાત નો સૌથી ઉંચો ધોધ લાગ્યો

માતૃત્વના વધામણાં…માટે અમે પિયર પધાર્યા !!

બૌદ્ધ ગુફાઓ | તળાજા | સૌરાષ્ટ્ર | એક સમયે ગુજરાત માં બૌદ્ધ ધર્મ ની બોલબાલા હતી

Oltymes બ્રાન્ડ નો ચસ્કો NRI ને એવો લાગ્યો કે સ્ટોર માં માલ આવે ત્યાં સ્ટોક ખાલી |શૂન્ય માંથી સર્જન

Bhavnagar: 'આ જ છે જમવાનું' સમાધાન માટે બોલાવી બ્રાહ્મણ પરિવારને ફટકાર્યો | Crime News |

काका जी स्पेशल 50 साल पुराने चिड़ावा का देसी घी साग रोटा Recipe  | SAAG ROTTA | Jaipur Street Food

માત્ર 120 માં મેર જમાડે અનલિમિટેડ સાથે દહીં નો ઓરો જમવા દૂર થી આવે Devangi hotel gorsar hotel

Rajkot market yard 24/12/2025 Lila  bakala no bhav#vegitablemarket #market #rajkot #vlog

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]