બનાસકાંઠા ના યુવાન Zulfiqar એ બનાવી બેટરી થી ચાલતી vintage Car | જાણો કાર બનાવાની સંપૂર્ણ પ્રોસેસ !
Автор: Banas Stories
Загружено: 2025-06-03
Просмотров: 37444
બનાસકાંઠા ના યુવાન Zulfiqar એ બનાવી બેટરી થી ચાલતી vintage Car | જાણો કાર બનાવાની સંપૂર્ણ પ્રોસેસ !
બનાસકાંઠા ના વડગામ તાલુકામાં મોકેશ્વર ડેમ ના કાંઠે આવેલા પાંડવા ગામના યુવાન ઝુલ્ફીકાર એ અમુક વર્ષો પહેલા શરૂ કરેલ કાર્ય જેમાં પેટ્રોલ ના વધી રહેલાં ભાવ ને ધ્યાન માં રાખીને એક એવા ક્રિએટિવ કાર્ય જેમાં ભંગાર માંથી એક સંપૂણ બેટરી પર ચાલતી કાર બનાવી અને આગળ જતા નવી નવી ચીજો ટ્રાય કરી શીખતાં ગયા અને આજે તેઓ પોતાનાં જ બ્રાન્ડિંગ એ વન કાર મેન્યુફેક્ચરિંગ દ્વારા ઑર્ડર પર સંપૂર્ણ વિન્ટેજ લુક ધરાવતી બેટરી દ્વારા ચાલતી સંપૂર્ણ ઇલેક્ટ્રીક કાર બનાવી આપે છે એમની સ્ટોરી આપણા યુવાઓ માટે પ્રેરણાદાયી રહશે એવી આશા છે ... અમારા બનાસ સ્ટોરીઝ નો હેતુ જ એ છે કે આપણા પોતાના બનાસ ના ટેલેન્ટ,કહાણી ઓ, સ્થળો, સંસ્કૃતિ, પ્રજા ના પશ્નો ને લોકો સમક્ષ પહોંચાડવા માટે અમારી આ જર્ની ના સહભાગી બની જોડાઓ અમારા યુટ્યુબ ચેનલ સાથે ...
વધુ માહિતી માટે સંપર્ક કરો ☎️ +91 75758 33991 ( ઝુલ્ફીકાર ભાઈ )...
ઈન્સ્ટાગ્રામ : https://www.instagram.com/asharafbiha...
#Banaskantha
#ElectricCar
#VintageCar
#GujaratiInnovation
#ZulfiqarCar
#Vadgam
#BanaskanthaYouth
#BatteryCar
#InnovationStory
#BanasStories
#GujaratiTalent
#ElectricVehicle
#SustainableFuture
#DesiJugad
#GujaratiCreator
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: