Horse Riding | Sunday | Endurance Ride | RJ Jay | Jay Sakariya | friends | Mavdi | Vlog | Daily Vlog
Автор: Jay Sakariya
Загружено: 2023-08-03
Просмотров: 27988
#horseriding #sunday #jaysakariya
રવિવારનો દિવસ એટલે આમ રજા અને સાથે મજા. તો કેટલા દિવસથી બધા મિત્રો કોઈક નાની એવી અશ્વ્ સવારી માટે પ્લાન કરી રહ્યા હતા. અને પછી ભેગા થયા. તો સાથે વરસાદની પણ રજા એટલે બધું સાથે મેડ પડી ગયું. અને વાતાવરણ પણ અદભુત. કાંગશીયાળીના રસ્તે અડધે સુધી જવાનો મોકો મળ્યો.પછી તો અંધારું થયા પછી વાડી આવતા વાર લાગી જાય. એ બધી મોજ અહીંયા વિડિઓમાં છે. તો સાથે ઇરા ઘોડી અને એની વછેરી, વળતા મણિ ઘોડી અને એનો વછેરો જોડાયા. અશ્વશક્તિ યશોબલં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: