ભુવાપણી કરવા જ્યાતા 🔥 ગોકુળ ગામમાં જ્યાતા બેની મારા | જેણા જેણા ઘુઘરા વાગતા તા | viral song
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2025-03-18
Просмотров: 94044
ભુવાપણી કરવા જ્યાતા 🔥 ગોકુળ ગામમાં જ્યાતા બેની મારા | નવું ગુજરાતી ભજન | jena jena ghughra #bhajan
Bhuvapani Karava 🔥 ગોકુળ ગામમાં જ્યાતા બેની મારા 🤣 નવું ગુજરાતી ભજન | Jena Jena Ghughra #song
Bhuvapani Karava Jyata Bhuva Mara
Jena Jena Ghughra
Jena Jena gugara
જેના જેના ઘૂઘરા વાગતા તા
ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
જેના જેના ઘુઘરા વાગતા તા
જેણા જેણા ઘૂઘરા વાગતા તા
જેણા જેણા ઘુઘરા વાગતા
ગોકુળ ગામમાં જ્યાતા બેની મારા
ગોકુળ ગામમાં જઈશું બેની મારા
કોને કોને સાથે લઈશું બેની મારા
શોભનાબેન ને શાંતાબેન ને
હસુબેન ને સાથે લઈશું બેની મારા
ગોકુળ ગામમાં જઈશું બેની મારા
સુરેખાબેન ને રશ્મિકાબેન ને
જીગીબેન ને
શિલ્પાબેન ને સાથે લઈશું બેની મારા
ગોકુળ ગામમાં જઈશું બેની મારા
જેના જેના ઘૂઘરા વાગતા તા
ગોકુળ ગામમાં વાગતા તા
જલારામ મંડળ મારું નાચતું તું
અલી બુન ગોકુળ ગામમાં જઈશું બેની મારા
ગોકુળમાં જઈ શું કરશું બેની મારા
મુગટ લઈશું પીતાંબર લઈશું
કાના માટે મોરલી લઈશું બેની મારા
મોરલી કાના ને દઈશું બેની મારા
મોરલી વગાડતો આવશે બેની મારા
તેના તે દર્શન કરશું બેની મારા
કાના માટે શું લઇશું બેની મારા
માખણ લઇશું મિસરી લઈશું
તુલસીનો હાર પહેરાવશે બેની મારા
તેના તે દર્શન કરશું બેની મારા
કાના ને વિનવશું બેની મારા
જલારામ મંડળમાં રોજ આવશે બેની મારા
🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍👍
મનડું મકાનમાં 🤣🤣🤣🤣🤣🤣
• મનડું મકાનમાં દલડું દુકાનમાં || સુરેખાબેન ...
ચાર ચાર કાગળ યમદેવ મોકલે 👌👌👌
• ચાર ચાર કાગળ યમદેવ મોકલે રે | શ્રાદ્ધ | sh...
મીઠો છાયડો છે મારા બાપનો 🌹🌹🌹🌹
• શ્રાદ્ધ ના ભજન | નીચે લખેલું છે | મીઠો છાં...
વૈકુંઠ ધામથી દાદા સંદેશો મોકલે 👏👏👏👏
• વૈકુંઠ ધામથી દાદા સંદેશો મોકલે | શ્રદ્ધાંજ...
જિંદગી કી ના તૂટે લડી ભજન કરો ઘડી બે ઘડી
• ભજન કરો ઘડી બે ઘડી | સુરેખાબેન લાયા નવું મ...
યાદ આવે મારી બા 👏👏👏👏
/ umd9sbkxxm
Bhuvapani Karava Jyata Bhuva Mara
Jena Jena Ghughra
Jena Jena gugara
જેના જેના ઘૂઘરા વાગતા તા
ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
જેના જેના ઘુઘરા વાગતા તા
જેણા જેણા ઘૂઘરા વાગતા તા
જેણા જેણા ઘુઘરા વાગતા તા
youtube gujarati
મરણ ના ભજન
gujarati bhajan
jalaram bhajan mandal
bhajan
kanchana bhajan
youtube katha
gana bhajan
gujarati mahila mandal bhajan
jalaram mandal
karmna kagda re bhajan
kashi ka bhajan
kevo abhagiyo jiv che re
lagna geet
mahila mandal bhajan gujarati
mahila mandal na bhajan
maran na bhajan
shiv mahimna stotra
જનમ જનમ ની માવડી મને તારી યાદ આવે
જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે
gujarati bhajan
ગુજરાતી ભજન
shradhanjali bhajan
jalaram bhajan mandal
shradhanjali na bhajan
bhajan gujarati
maharana bhajan
શ્રદ્ધાંજલિ ભજન
શ્રદ્ધાંજલિ ગીત
શ્રદ્ધાંજલિ ના ભજન
bhajan
surekhaben na bhajan
surekhaben na geet
surekhaben
gujarati nava bhajan
lagna geet
roj roj randhvani mathakut bhajan
shradhanjali bhajan gujarati
jalaram mandal
lagna geet gujarati
maran na bhajan
ગુજરાતીભજન
himmatnagar bhajan mandal
ભજન
jalaram bhajan
shradhanjali geet
#jenajenaghughra
#bhajan
#shradhanjali
#shradhanjalibhajan
#shradhanjaligeet
#શ્રદ્ધાંજલિ
#jalarambhajanmandalhimatnagar
#શ્રદ્ધાંજલિભજન
#ગુજરાતીભજન
#gujaratibhajan
#bhajanmandal
#surekhabenpanchal
#સુરેખાબેન
#lagnageet
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: