મોબાઇલ સહાય યોજનાનું ફોર્મ કેવી રીતે ભરશો? | SMARTPHONE SAHAY YOJANA FORM APPLY | MOBILE SAHAY FORM
Автор: HELLO EDUCATION
Загружено: 2021-12-01
Просмотров: 2903
મોબાઇલ સહાય યોજનાનું ફોર્મ કેવી રીતે ભરશો? | SMARTPHONE SAHAY YOJANA FORM APPLY | MOBILE SAHAY FORM
🔴 સ્માર્ટ ફોન સહાય યોજનાનું ફોર્મ ભરવાની વેબસાઈટ
👉http://bit.ly/મોબાઇલ_સહાય_યોજના
🔴 તમારી અરજીનું સ્ટેટસ જાણવા અહી ક્લિક કરો
👉http://bit.ly/મોબાઇલ_સહાય_યોજના
🔴 સ્માર્ટ ફોન સહાય યોજનાનો પરીપત્ર ડાઉનલોડ કરો
👉http://bit.ly/મોબાઇલ_સહાય_યોજના
ખેડૂત - Web Portal for Agriculture, Farmers Welfare & Co-operation Department, Government of Gujarat
:: સુચનાઓ ::
૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
૧૦. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.
૧૧. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.
:: સ્ટેપ્સ ::
૧. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
૨. અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
#SmartphoneSahayFormapply
#MobileSahayYojanaFormApply
#PhoneSahayYojanaFormapply
#helloeducation
#vikramdadukiya

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: