કરો dabhoda Hanumanji ની મહા આરતીના દર્શન, આરતીનો લહાવો લેવા દૂર દૂરથી આવે છે ભક્ત.
Автор: KhedutPothi
Загружено: 2025-10-19
Просмотров: 309
કરો દર્શન સ્વયંભુ ડભોળા હનુમાનજીની મહાઆરતીના,
ધનતેરશ રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતી, ભવ્ય મહા આરતીનો લહાવો લેવા દૂર દૂરથી આવે છે ભક્તો, મંદીર પરીશરથી લઇ દૂર દૂર સુધી ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો, ધનતેરશની રાત્રે આરતીથી કાળી ચૌદશ રાત્રે 12 વાગે સુધી મેળો. મંદીર પ્રશાશન દ્વારા ભક્તો માટે અદભૂત આયોજન. રોશની સાથે ડાયરો અને ભક્તોની સુવીધાનું રખાયું ધ્યાન
Have a glimpse of the Maha Aarti of Lord Hanumanji at Swayambhu Dabhola,
Dhanteras at 12 o'clock in the night, devotees come from far and wide to take advantage of the grand Maha Aarti, devotees from far and wide gathered from the temple premises to far and wide.
#khedutpothi #dabhoda #dabhoda Hanumanji #kashtbhanjandev #hanuman #hanumanji #kalichaudas #dhanteras #diwali #hanumanjiofficial #jay hanuman dada

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: