પાકો પાકો કનૈયો બહુ પાકો છે # નાની એવી દીકરીના મુખેથી સાંભળો # કીર્તન નીચે લખ્યું છે
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2025-10-18
Просмотров: 2416
પાકો પાકો કનૈયો બહુ પાકો
કોઈ વાતે નહીં એ કાચો કનૈયો બહુ પાકો
એના ઘરમાં ખાવાની કાંઈ ખોટ નથી
તોય માંગી માખણિયા ખાતો કનૈયો બહુ પાકો
એની જાદુ ભરી આંખડીમાં ઘેલા કર્યા
રાધા ગોરી ભોળી ને ગોળી ફોડી
એના માખણીયા ચોરી ચોરી ખાધા કનૈયો બહુ પાકો
પત્ર મેલી ગોકુળમાં નાસી ગયો
ઓલી ગોપીઓ એને ઘેલી કીધી કનૈયો બહુ પાકો
ગોકુળ ગામ ને આખું ઘેલુ કર્યું
ઓલી રાધા ને પ્રીતમાં નાચ્યો કનૈયો બહુ પાકો
જલારામ મંડળ અને ઘેલુ કર્યો
હેએવી કડતાલની તાલે નાચ્યો કનૈયો બહુ પાકો
હે ગોકુળ મેલી મથુરામાં નાસી ગયો
ઓલી રાધા ને રોતી મેલી કનૈયો બહુપાકો
પેલા ગોવાળીયો સર્વે ટોળે વળ્યા
કોલ કરીને કેમ ગયો ભાગી કનૈયો બહુ પાકો
પાકો પાકો કનૈયો બહુ પાકો
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના youtube ચેનલ માં સર્વે વહાલા ભાવિ ભક્તોનો દિલથી હાર્દિક સ્વાગત છે જો તમને અમારા આ સત્સંગ વિડિયો ગમે તો મારી ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 👍👍👍🔔🔔🔔
જલારામ મંડળ ઉધના youtube સત્સંગ ચેનલ નિહાળતા સર્વે મારા વહાલા વ્હાલા ભાવીભક્તોને મારા મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: