મેયર હેમાલી બોઘાવાલા BRTS બસની મુલાકાત લીધી
Автор: Ntv gujarat news
Загружено: 2022-06-16
Просмотров: 947
સુરત શહેર મેયર હેમાલી બેન બોઘાવાલાએ દેશનો સૌથી લાંબો બીઆરટીએસ કોરિડોર ધરાવતી સુરત મહાનગરપાલિકાની બસ સેવાઓ ની મુલાકાત લીધી. તેઓએ BRTS બસની ટિકિટ લઈ બસની સવારી કરી હતી. શહેરીજનો સાથે BRTS બસ સેવા વિશે વાતચીત કરી. સુરત મહાનગરપાલિકા સિનિયર સીટીઝન, વિદ્યાર્થીઓ, વિકલાંગ અને ગૃહિણીઓને મફત બસ સેવા પૂરી પાડી રહી છે. ત્યારે એક સમય એવો હતો કે કોરોના કાળમાં BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ પરિસ્થિતિ સુધરતા હવે સુરતની BRTS બસ સેવા શરૂ કરાઈ છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: