🔥ખ્રિસ્તી યોદ્ધાની સ્વર્ગીય રાજ્યના હક માટેના આત્મિક યુદ્ધની આત્મિક કસરત ! હિબ્રુ
Автор: LIVING BY THE WORD
Загружено: 2025-12-03
Просмотров: 188
✝️ પ્રભુ ઈસુમાં પ્રેમી વંદન!
આજના આ સંદેશમાં આપણે હિબ્રુ 12:12-17 પરથી શીખીશું કે:
ખ્રિસ્તી જીવન માત્ર શરૂઆત નહિ — પણ અંત સુધી દોડ છે
કેમ કેટલાક લોકો Faith છોડે છે
પવિત્ર જીવન રાખવાનું મહત્વ શું છે?
અને સૌથી મહત્વનું… આપણા આત્મિક વારસાનો નુકસાન ન થાય તે કેવી રીતે? 🔥
📖 આજનો મેસેજ તમને મદદ કરશે:
✔️ થાકેલા વિશ્વાસને ફરી મજબૂત કરવા
✔️ પાપ અને નિરાશાથી દૂર રહેવા
✔️ ઈસુ સાથે ચાલતા રહેવા
✔️ અને Heavenના reward માટે નિષ્ઠિત રહેવા ✨
🙏 જો આ મેસેજ તમારા માટે આશીર્વાદરૂપ છે તો
👉 Like કરો, Comment કરો અને Share કરો.
આ એક શેર કોઈના જીવનને બદલાવી શકે છે. ❤️
🔥 Bible Verses Used:
Hebrews 12:12-17, Galatians 6:2, Romans 15:1, Matthew 25:35-40, Philippians 2:4
⏩ Subscribe કરો — દર અઠવાડિયે નવા બાઈબલ આધારિત મેસેજ, worship content અને faith building videos માટે.
💬 Comment કરો:
👉 "હું અંત સુધી દોડવા તૈયાર છું!"
#Hebrews12 #ChristianLife #BibleStudyHindi #GujaratiBibleTeaching #FaithJourney #SpiritualGrowth #JesusChrist #StayStrongInFaith #ChristianMotivation #DontGiveUp
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: