પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખ્યો,| કુળદેવી નો ભયંકર ગુનો થયો.| માડી એ કેવું સમાધાન કર્યું
Автор: SHREEBHAKTIAMRAT🙏JAY MADI🙏
Загружено: 2025-10-19
Просмотров: 11233
પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખ્યો કુળદેવી નો ભયંકર ગુનો થયો. માડી એ કેવું સમાધાન કર્યું#પ્રવચન |amratbapa|amratbapameldi|મેલડીમા| હર હર મહાદેવ|સિદ્ધ વડ છપરા નદી ગંધર્પીયા મસાણી મેલડી મા
__________________________________________
🙏✨ જય માડી હર હર મહાદેવ ✨🙏
🌼 પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય 🌼
🌺 ભગવતી આદ્યશક્તિ મેલડી માતાની જય 🌺
પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ના મેલડી ધામ એ દરેક આવનારા ભાવિક ભક્તો નું આસ્થા નું મધ્યમ છે ❤️ ખરેખર જ્યાં સુખની પ્રાપ્તિ થાય છે । જે મોટી ખડોલ ગામ માં આવેલું છે મેલડી માનું મંદિર
📍 સ્થળ :- મોટી ખડોલ મહુધાથી - ડાકોર રોડ પર
🗺️ ગૂગલ મેપ લોકેશન 👇 https://share.google/31eop30PTi1HYDJit
અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં દેશ વિદેશથી ભાવિકો આવે છે 🌍 અહીં નિશુલ્ક મહાપ્રસાદ 🍛 ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક ભાવિકને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે 🤲 તથા સુખડીનો પ્રસાદ 🍬 સ્વરૂપે પણ આપવામાં આવે છે।
માડી એવું કહે છે કે અહીં આવનાર ભાવિકો માતાજીને સુખડી અર્પણ કરે 🙏 અને સુખડા લઈ જાય એથી માતાજીનો આદેશ છે। ખરેખર માતાજીએ હજારો પરિવારના દેવ દુઃખના સમાધાન કર્યા છે 💗 અહીં મેલડી માતાને ફક્ત સુખડીનો જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે 🍬 અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ કે વસ્તુ ચઢાવવામાં આવતી નથી ❌ જેની ખાસ નોંધ લેવી ✅
હાલ અમરતબાપા મેલડી ધામ ખાતે તે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય 🛕 ચાલુ જ છે।
અમરતબાપા ના મેલડી માં ની ગાદી ઉપર જો અમરતબાપા ની મૂર્તિ બિરાજમાન છે તો જ તે અમરતબાપા ના મેલડી માની ગાદી છે 🙏
અહીં દેવ દુઃખનું સમાધાન 🔱 બતાવવામાં આવે છે। અહીંયા કોઈપણ પ્રકારની બાધા / દોરા / ધાગા / મૂળા / વિધિ / વારણ કરવામાં આવતું નથી ❌
આ મંદિર એ દરેક ભાવીભક્તો નું આસ્થા નું પવિત્ર કેન્દ્ર 🕉️ છે। અહીંયા દેશ-વિદેશથી ભક્તો રવિવારે દર્શન કરવા આવે છે 🚩
અમરત બાપા ના મેલડી ધામમાં ગીર ગાયો ની ગૌશાળા 🐄 પણ આવેલી છે જેના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે ❤️
માતાજીના આશીર્વાદ દરેક ભાવિક ભક્તો ઉપર બન્યા રહે એવી પ્રાર્થના 🙏✨
🌺 દરેક ભાવિકોને હર હર મહાદેવ 🙏 જય માડી 🌺
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: