Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

જમીનના બિનખેતીના હેતુ(NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬) -વેબિનાર: નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Автор: Najmuddin Meghani Advocate

Загружено: 2020-08-26

Просмотров: 117719

Описание:

#najmuddinmeghaniadvocate, #ahmedabad, #surat
“જમીનના બિનખેતીના હેતુ (NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬)“ - વેબિનાર
વક્તા : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
આયોજક: ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ સિવિલ એન્જીનીયર્સ- સુરત & અલ્ટ્રાટેક સિમેન્ટ
સંકલન : "લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ" (માસિક લૉ જર્નલ)

(આ શ્રેણીમાં થયેલ રજુઆત અને આપેલ જાણકારી માત્ર અભિપ્રાય સ્વરૂપના છે તેનો કોઈપણ કાયદાકીય પ્રક્રિયામાં સંદર્ભ ટાંકતા કે ઉપયોગ કરતા પહેલા સત્તાવાર કાયદાકીય જોગવાઈ ચકાસી લેવા.)

અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ ગુજરાતી લોકો સમજી શકે એવી સરળ ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કાયદાકીય માહિતી પ્રસ્તુત કરીએ છીએ. આ કાયદાકીય માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપના મિત્રોને શેર કરો.

શ્રી નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના અગ્રગણ્ય એડવોકેટ અને લીગલ કન્સલ્ટન્ટ છે. છેલ્લા 38 વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ અને અનુભવના આધારે જમીન-મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાંત એડવોકેટ તરીકે ખ્યાતિ મેળવી ચુક્યા છે. એરિયા ઓફ પ્રેક્ટિસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એસએસઆરડી, જીઆરટી, માન.ગુજરાત હાઇકોર્ટ, ટાઇટલ વેરીફીકેશન, ડોક્યુમેન્ટ્સ ડ્રાફ્ટીંગ ઉપરાંત જમીન-રેવન્યુને લગતા કાયદાનાં કન્સલ્ટન્ટ તથા જાણીતા અખબાર "સંદેશ" ની લોકપ્રિય કોલમ "લૉ ગુરુ" તથા "પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ"નાં કોલમીસ્ટ છે.

શ્રી મેઘાણી સાહેબ જમીન-મિલકતને લગતા અનેક પ્રચલિત પુસ્તકોનાં લેખક તથા સંકલનકર્તા છે. આ પુસ્તકોની યાદી નીચે મુજબ છે.

લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ (ગુજરાતી માસિક જર્નલ)
દસ્તાવેજ લેખન, નવો સુધારેલ નોંધણી અધિનિયમ અને નવા નિયમો, પરિપત્રો અને માર્ગદર્શનો.
પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (5 ભાગમાં)
લૉ-ગુરુ (4 ભાગમાં)
લેન્ડ લૉઝ ઇન ગુજરાત" (4 ભાગમાં)
રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ વિથ રૂલ્સ.
ગણોતધારો
હક્ક પત્રક અને સીટી સર્વે રેકર્ડ મેન્યુઅલ
ગુજરાત જમીન મહેસૂલ ધારો અને નિયમો
વારસા હક્ક સંબંધિત કાયદાઓ
એડવોકેટ્સ એક્ટ એન્ડ નોટરીઝ એક્ટ વિથ રૂલ્સ
આગામી પ્રકાશનો :
લૉ-ગુરુ (વીલ અને વરસાહક્ક)
પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (વીલ અને વરસાહક્ક)
ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ
વસિયતનામા સંબંધિત કાયદાઓ

Najmuddin Meghani, a well-known advocate and notary of Gujarat, has been in practice since 1977. He is master in Land Revenue matter and his area of practice are Revenue Court, Civil Court & District Court, SSRD, GRT, Hon.Gujarat High Court, Permission related to Land Revenue Court, Permission related to Agricultural & Tenancy Act, Title verification, Document Drafting and Consultant related to Land Laws and Revenue Laws. Mr.Meghani is the Columnist of very popular column “Law Guru” and an article “Properties Laws and Views” that publishes in well known newspaper “Sandesh.”

OFFICES :
Ahmedabad : 404, Milestone, Drive-In Road, Nr. Doordarshan Kendra, Thaltej, Ahmedabad - 380052.
Surat : 704-707, "B" Wing, River Palace, Nr. Govt. Bahumali building, B/s Navdi Ovara, Surat - 395001.
Contact No. : 0261-2463646
Mo. No. : 78786 20405
WhatsApp : https://wa.me/+917878620405
Facebook :   / najmuddinmeghaniadvocate  
YouTube :    / najmuddinmeghaniadvocate  
Instagram :   / najmuddinmeghaniadvocate  
Twitter :   / nmeghani  
Telegram : https://t.me/NajmuddinMeghaniAdvocate
E mail : [email protected]
Website : www.meghaniadvocate.com

#najmuddinmeghani #lawguru #gujarat #meghaniadvocate #sandesh #sandeshlawguru #advocate #notary #landlaw #land #dastavej #home #property #nanpura #ahmedabad ##Surat #Rajkot #Vadodara #Jamnagar #Bhavnagar #gujarat #justice #highcourt #court #supremecourt #supremecourtofindia #civilcourt #legal #law #lawyer #attorney #indianlaw #newstoday #bestadvocate #jantri #73AA #adivasi_jamin #jamin

જમીનના બિનખેતીના હેતુ(NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬) -વેબિનાર: નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

"મિલ્કતના ટાઇટલ્સ ચકાસણી કરવાના અગત્યના મુદ્દાઓ" - વેબિનાર : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Gandhinagar News | ખેતીની જમીનને લઈને ગુજરાત સરકારીની મોટી જાહેરાત | Non Agriculture Land | News18

Gandhinagar News | ખેતીની જમીનને લઈને ગુજરાત સરકારીની મોટી જાહેરાત | Non Agriculture Land | News18

જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન  - વેબિનાર (Part 2)

જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન - વેબિનાર (Part 2)

તમે જયારે કોઈ મિલકતની ખરીદી કરો ત્યારે આટલી બાબતોનું ધ્યાન રાખજો : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

તમે જયારે કોઈ મિલકતની ખરીદી કરો ત્યારે આટલી બાબતોનું ધ્યાન રાખજો : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

પ્રોપર્ટી ખરીદીમાં આ ડૉક્યુમેન્ટ્સ ચકાસી લેશો તો છેતરાશો નહી | Ek Vaat Kau | Vtv Gujarati

પ્રોપર્ટી ખરીદીમાં આ ડૉક્યુમેન્ટ્સ ચકાસી લેશો તો છેતરાશો નહી | Ek Vaat Kau | Vtv Gujarati

ટાઇટલ્સ અને દસ્તાવેજ - ભાગ 1 : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડ્વોકેટ)

ટાઇટલ્સ અને દસ્તાવેજ - ભાગ 1 : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડ્વોકેટ)

જમીન લે-વેચ વખતે લાગુ પડતા કાયદાઓ અંગે સમજણ અને માર્ગદર્શન: શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

જમીન લે-વેચ વખતે લાગુ પડતા કાયદાઓ અંગે સમજણ અને માર્ગદર્શન: શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

ખેતીની જમીનને બીનખેતી કરવા માટે અનુસરવાની કાર્યવાહી..

ખેતીની જમીનને બીનખેતી કરવા માટે અનુસરવાની કાર્યવાહી..

કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya

કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya

Как Моссад Использовал Фальшивую Похоронную Службу Чтобы Выкрасть Террориста из Госпиталя в Стамбуле

Как Моссад Использовал Фальшивую Похоронную Службу Чтобы Выкрасть Террориста из Госпиталя в Стамбуле

વીલ અને વારસાઈ અંગેની કાયદાની જોગવાઈ - વક્તા : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

વીલ અને વારસાઈ અંગેની કાયદાની જોગવાઈ - વક્તા : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Surendranagar નું 1500 કરોડના કૌભાંડનો ED એ કેવી રીતે કર્યો પર્દાફાશ? ના.મામલતદારે શું કર્યો ખુલાસો?

Surendranagar નું 1500 કરોડના કૌભાંડનો ED એ કેવી રીતે કર્યો પર્દાફાશ? ના.મામલતદારે શું કર્યો ખુલાસો?

વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા કોને છે?

વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા કોને છે?

તા. 27 જુલાઈ 2025 ના રોજ રેઈન્બો લૉ પબ્લીકેશન દ્વારા કાયદાકીય જ્ઞાનશ્રેણી (

તા. 27 જુલાઈ 2025 ના રોજ રેઈન્બો લૉ પબ્લીકેશન દ્વારા કાયદાકીય જ્ઞાનશ્રેણી ("LIVE પ્રશ્નોત્તરી")

ગુજરાત લેન્ડ રેવન્યુ રેકર્ડ કોડ (ભાગ 12)  : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

ગુજરાત લેન્ડ રેવન્યુ રેકર્ડ કોડ (ભાગ 12) : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ ની તૈયારી ફૂલ જોશમાં ।। સોનલમાં ના પરિવારે કરી એક મહત્વની વાત

આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ ની તૈયારી ફૂલ જોશમાં ।। સોનલમાં ના પરિવારે કરી એક મહત્વની વાત

૭/૧૨ ની નકલમાં સત્તા પ્રકારો ની સંપૂર્ણ સચોટ અને સરળ માહિતી Jamin na Satta prakaro

૭/૧૨ ની નકલમાં સત્તા પ્રકારો ની સંપૂર્ણ સચોટ અને સરળ માહિતી Jamin na Satta prakaro

કાયદાકીય જ્ઞાનશ્રેણી (

કાયદાકીય જ્ઞાનશ્રેણી ( "પ્રશ્નોત્તરી" LIVE) : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ & લિગલ કન્સલ્ટન્ટ)

7 PM Breaking News | આજના સાંજના 7 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | ABP Asmita LIVE

7 PM Breaking News | આજના સાંજના 7 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | ABP Asmita LIVE

7/12નો ઉતારો  કેવી રીતે વાંચશો? જાણો એક-એક શબ્દનો અર્થ સરળ સમજણમાં | Ek Vaat Kau

7/12નો ઉતારો કેવી રીતે વાંચશો? જાણો એક-એક શબ્દનો અર્થ સરળ સમજણમાં | Ek Vaat Kau

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]