રણછોડ રંગીલા | ગુજરાતી ગરબો | એક ભારત શ્રેષ્ઠ ભારત ૨૦૨૫ | ASJOL SCHOOL
Автор: Asjol School
Загружено: 2025-12-18
Просмотров: 498
એક ભારત શ્રેષ્ઠ ભારત ૨૦૨૫ અંતર્ગત આજે તારીખ ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ આપણી શાળા આસજોલ પગાર કેન્દ્ર શાળા, પી એમ શ્રી - ગુજરાત માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો , જેમાં ભારત ના વિવિધ રાજ્ય ના નામ , તેમના પહેરવેશ અને તેમની પ્રખ્યાત વાનગીઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું , આપડા પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે ઉજવણી કરી જેમાં ગુજરાત અને રાજસ્થાન ના પહેરવેશ , વાનગીઑ તથા તેમના લોક ગીતો વિષે માહિતી મેળવી હતી , આજના વિડીયો માં આપડે ગુજરાત ના પ્રખ્યાત ગરબા છે જેમાં "રણછોડ રંગીલા ગીત માણીશું ,
વિડીયો પસંદ આવે તો આ ચેનલ ને લાઇક શેર અને subscribe કરી દેજો ,
આસજોલ શાળા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: