Testy healthy વેજ. ગ્રીન પુલાવ ' lunch and Dinner માટે perfact recipe..
Автор: SHREEJI_FOOD ART
Загружено: 2025-12-08
Просмотров: 133
'વેજ. ગ્રીન પુલાવ ' recipe
2 કપ બાસમતી ચોખા
1 કપ પાલક પ્યુરી
મીઠું સ્વાદ પ્રમાણે
શાકભાજી વધારવા માટે
તેલ.3 મોટા ચમચા
રાય, તજ, લવિંગ ,બદિયા, તમાલપત્ર, સૂકા લાલમરચા, જીરું
બટેકા, વટાણા, કોબીચ, ગાજર, ફ્લાવર, કેપ્સીકમ
1 ચમચી હળદર ,સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી લીલું લસણ, 1ચમચી ગરમ મસાલો, 3 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લીંબુ નો રસ, લીલાઘાણા , કાજુ કિશમિશ,
ગાર્નિશિંગ માટે
લીલાઘાણા , કાજુ કિશમિશ
#gujaratifood #shreejifoodart #veggreenpulav #hariyalipulav#vegetables#spicyfoods #foodrecipe#testy#healthy#lunchrecipes #dinnerrecipe #lovefoods #healthylifestyle #healthyfood#homemadefood
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: