ચીકુ ની બરફી દુધઘર ની સામગ્રી ઇન્સ્ટન્ટ સામગ્રી /chikoo barfi
Автор: વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
Загружено: 2023-10-09
Просмотров: 8155
@ વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
ચીકુ=૨ નંગ
દુધ=૧/૨ કટોરી
સાકર=૩ચમચી
એલચી નો ભુક્કો
સજાવટ માટે કાજુ બદામ ની કતરણ
ઘી=૨ ચમચી
સૌ પ્રથમ ચીકુ ને સિત કરી લેવાના અને એક કઢાઈ મા ઘી પધરાવી એમાં ચીકુ પેલા સોટડી લેવાના પછી એમાં દુધ પધરાવી ફરી થી ૫ મિનીટ હલાવી એમાં સાકર પધરાવી દેવાની અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રેહવનું પછી એમાં એમાં એલચી પધરાવી નીચે ઉતરી ઠંડુ થાય ત્યાં સુધી કઢાઈ મા રેવા દેવાનું પછી એક ડીશ માં ઠારી દેવું ઉપર થી સૂકા મેવા ની સજાવટ કરી ઠંડુ થાય એટલે ટૂંક કરી શ્રી પ્રભુ ને ધરવાનું
#chikoo barfi#chikoo mithai#pushtimarg samagri
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: