સંજેલી મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનુ શુભારંભ કરાયું
Автор: Sanjeli live khabar
Загружено: 2024-04-02
Просмотров: 13800
#politics Sanjeli સંજેલી મુકામે ઈન્ડિયા ગઠબંધનની સંગઠનની મિટિંગ યોજાઈ
આગામી સમયમાં લોકસભા બેઠક કોંગ્રેસના કબજે કરવા માટે સંગઠનની મહત્ત્વની બેઠક યોજાઈ હતી
કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડના ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર પ્રતિષ્ઠા નો જંગ
જેમાં બેઠક જીવવા માટેના વિવિધ મુદાઓ પર ચર્ચા કરાય.
આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા તાલુકા ના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: