Aagman | Jatin Bidd | My Gruhjinalay Anjan-Pratishtha Theme Song
Автор: Jatin Bid
Загружено: 2020-04-15
Просмотров: 1215405
ભીવંડી નિવાસી, ગામ હાલાર-જામનગરના,
માતુશ્રી ચંદનબેન વીરચંદ બીદ પરિવારના ગૃહ-જિનાલયે
પરમ પાવન પુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું
..."આગમન"..
..............................................................
Voice, Lyrics, Composed, Music By
Jatin Bidd
Presented By
JB-Musiclab
Pics Credits:
Sanil Gudhka ( Snapgrabber )
..............................................................
રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે,
સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે,
આગમન તારું આગમન
અંજાવે આતમને કષાયો ચારનાં આકર્ષણો,
મેળવતા જેથી આફતો ને દુખ મુજ આમંત્રણો,
રાગ રોષ ને રોગના સંજોગ ટાળે છે,
સદ્ગુણોથી માહરી મૈત્રી કરાવે છે,
આગમન તારું આગમન.......1
દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે,
વિષયો કરે ઈર્ષ્યા ન કોઈ રહી શકે ભીતર હવે,
દંભની દુર્ગંધને દૂરે ધપાવે છે,
ગુણના અત્તરથી અંતર મઘમઘાવે છે
આગમન તારું આગમન.......2
લાગે છે મારગ માહરો ઝાઝો નથી દૂરે હવે,
ચાલું ભલે ધીમું છતાં થાશે સફર પૂરી હવે,
કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે,
દઈ અડગ સાહસ પથિક શૂરો બનાવે છે,
આગમન તારું આગમન.......3
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: