ધારી ખોડિયાર માતાનો સંપૂર્ણ ઇતિહાસ Khodiyar Maa Temple History||
Автор: Ankush patel vlog
Загружено: 2025-10-20
Просмотров: 388
🙏 જય ખોડીયાર માતાજી 🙏આ વિડિયો માં ધારી ખોડિયાર માતાનો સંપૂર્ણ ઇતિહાસ અને Khodiyar Maa Dhari Temple History વિશેની માહિતી આપેલી છે. .."
ખોડીયાર માતાજી ના ભક્તો માટે રજૂ છે ધારી ખોડીયાર
મંદિરનો સંપૂર્ણ અને અદભુત ઇતિહાસ
આ વિડિઓ માં તમને શું મળશે :
ખોડીયાર માતાના જન્મ અને જીવનની ગાથા.
ધારી ખાટે આવેલા આ પવિત્ર ખોડીયાર માતાજી ના મંદિરનો
ઇતિહાસ
અહીં થયેલા ચમત્કારોની વાર્તાઓ અને લોક કથાઓ.
નાના ધારી ખોડીયાર મંદિરો વિશે અજાણી માહિતી.
ખોડીયાર માતાજીના આશીર્વાદ અને ધારી મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયો અંત સુધી જુઓ
જો તમે પણ ખોડીયાર માતાજીના ભક્ત છો . તો
Comment માં " જય ખોડીયાર માતાજી " લખીને તમારી હાજરી નોંધાવો
#Khodiyar Maa
#Khodiyar Maa Dhari
#ખોડીયાર માતા
#ધારી ખોડીયાર
#ખોડીયાર માનો ઇતિહાસ
#Gujarati bhakti
#Khodiyar Mataji History
#Dhari Temple
🔔 Like.share & subscribe કરવાનું ભૂલશો નહિ 🙏
Ankush patel vlog !
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: