Divay Padhramni | Day -05| Rajkot |Hanuman Chalisa Yuva Katha 2025| Hariprkash Swami | Salangpurdham
Загружено: 2025-12-31
Просмотров: 1369
પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુર ધામ) દ્વારા રાજકોટ શહેરમાં ઘેર ઘેર પધરામણી અને "રાજકોટ યુવા કથા" નું દિવ્ય આયોજન
રાજકોટ, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામના સંત પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) હાલમાં રાજકોટ શહેરના સત્સંગ વિચરણ પર પધાર્યા છે.
ઘેર ઘેર પાવન પધરામણી
પૂજ્ય સ્વામીશ્રીએ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા હજારો ભક્તોના નિવાસસ્થાને પાવનકારી પધરામણી કરી રહ્યા છે.
ભક્તોનો ભાવ સ્વીકાર: સ્વામીશ્રીએ ભક્તોના ઘરે જઈને તેમની આસ્થા, પ્રેમ અને ભાવપૂર્વકની ભક્તિને સ્વીકારીને આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટ ખાતે જીવન પરિવર્તનની આંધી સમાન એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ “શ્રી હનુમાન ચાલીસા યુવાકથા” નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ યુવાકથા દ્વારા યુવાનોમાં સંસ્કાર, શ્રદ્ધા અને આત્મબળ જગાવવાનો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે
આ દિવ્ય કથાનો લાભ લેવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
#HanumanChalisa #YuvaKatha #Padhramni #RajkotEvents #hariprakashswami #salangpur #swaminarayan #HariprakashDasjiSwami #SalangpurDham #SpiritualAwakening #HanumanJi #RajkotCity #GujaratEvents #LifeTransformation #Devotion #JayShreeRam #HanumanDhwajaSeva#hanuman
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: