પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા રહસ્યો!
Автор: PRAKASH BHUVA VLOG
Загружено: 2024-10-15
Просмотров: 99163
સો વાર કાશી, એક વાર પ્રાચી!
પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો એટલે કે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા! અહીં 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે.
પ્રાચી તીર્થક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે, તેમની તૃપ્તિ અર્થે શક્ય એટલાં પ્રયાસ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો, તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે. અને આ જ તર્પણ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેકગણું વધી જાય છે. પણ, આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે, કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ. જેના વિશે કહેવાય છે કે ''સો વાર કાશી અને એક વાર પ્રાચી''!
યશ દાદા જાની : +91 70433 60652 @vedkiprampra0011
►પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા રહસ્યો!
લોકેશન માટે અહીં ક્લિક કરો : https://maps.app.goo.gl/wvgr4ESnUoNQX...
------------------------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : / @prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuv...
For Business Enquiry ⤵️
✉︎ : [email protected]
📞 : +91 83204 25950
------------------------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં..
#prakashbhuvavlog #prakashbhuva #prachi #piplo #SoVaarKashiEkVaarPrachi #pitrutarpan #pandav #shreekrishna
Your Queries:
પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા રહસ્યો!
સો વાર કાશી, એક વાર પ્રાચી
પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો
પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો
પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી
પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા
ગીર સોમનાથ
અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે
તર્પણ વિધિ
પિતૃઓની મુક્તિ
પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી ભૂમિ
અહીં 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે
પાંડવો એ પ્રસ્થાપિત કરેલ શિવલિંગ
Historical
sanatan dharm
Gujarati vlogs
historical tample
gujarat na mandir
જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
-ધન્યવાદ
------------------------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: