Hukam Kare Ramapir || હુકમ કરે રામાપીર || Vishal Hapor || New Video Song || Neem Digital
Автор: Neem Digital
Загружено: 2024-07-21
Просмотров: 6995047
Neem Digital Presents....
Song : Hukum Kare Ramapir
Singer : Vishal Hapor
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Recording Temple Studio Adalaj
Producer : Mahesh Sedpa (Mahesh Desai)
Co-producer : Kiran Sedpa (Kiran Desai)
Video Director And Editor : Vipul Darji
Follow the Neem Digital channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vaoc...
Social Media Handler :
Krish Bokarvada
Bharat ek kakar
Mayur Saij
Nikhil Adalaj
Lyrics Of The song In Gujarati Language :-
હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ હાજીર ...
હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર
ટહુકો કરે મારો નાથ, ટહુકો કરે મારો નાથ, ગાડીઓ હેડે રણુજાની વાટ
બાર મહિના ભલે ગમે એ કરું, પણ બીજ તારી રામદેવરામાં ભરું..(૨)
હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર
રામા ધણીનો જો થાય ઓર્ડર પાર કરી દઈએ રાજસ્થાનની બોર્ડર
રામાપીરની જો મળી જાય રજા, સ્ટેન્ડ થઈ જાય જો આગળ ઈના નેજા
નંબર પ્લેટ પર રામાપીર નું નામ, કોપી કરે પેટર્ન આજે આખું ગામ..(૨)
હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર
તો તો થઈ જઈએ રણુજે હાજીર..
જય રામ શા
હખ દખ માં કાયમ ખુલ્લા ઈના દરવાજા, માલિક સે અમારો રણુજા નો રાજા
હાજરી ભરાઈ મારી એના દરબારમાં , એ ચલાવે તો ચાલે મારું ઘર બહાર રે
નકળંગ નાથ મારો સે નેજાધારી, જીવથી એ વાલો મને મારો બાબારી.... (૨)
હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર
બીજના દાડે થઈ જઈએ હાજીર
#newramapirsong
#Hukumkareramapir
#Numberplatemarampirnunaamecopykareaajakhugaam
#ramapirsong
#Ramdevrasong
#Newramapirsong
#Babarisong
#Numberplateperramapirnunaam
#NewRamsasong
#newramsapirrsong
#Baarbijnadhani
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: