વાડી અને મારા મિત્રો | એકદમ દેશી 😄
Автор: paresh makvana vlogs
Загружено: 2025-12-21
Просмотров: 69
આજના વિડિઓમાં મારી દેશી લાઈફનો સાચો આનંદ બતાવ્યો છે.
સવારથી વાડીનું કામ, મિત્રો સાથે હસવું-રમવું અને ગામડાની સાદી મસ્તી.
કામની વચ્ચે મિત્રો સાથેની યાદગાર ક્ષણો અને વાડીની અસલી દેશી મોજ
આ બધું તમને આ વિડિઓમાં જોવા મળશે.
વિડિઓ ગમે તો લાઈક કરો 👍
મિત્રો સાથે શેર કરો 🙌
અને દેશી લાઈફના વિડિઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો 🙏🌾
#વાડી #મિત્રો #દેશીલાઈફ
#વાડીનામિત્રો #ગામડુંદેશી
#ખેડૂતજીવન #DesiLife
#VillageVlog #GujaratiVlog
#CountryLife #FriendsMasti
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: