#fastfinger
Автор: Acharya Jagrutiben
Загружено: 2025-11-27
Просмотров: 97
આજરોજ કોદરામ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા પી. એમ. શ્રી ગુજરાત ખાતે આચાર્યશ્રી પ્રવિણભાઈના માર્ગદર્શન હેઠળ ‘ કૌન બનેગા જ્ઞાનપતિ ’ ક્વિઝ સ્પર્ધા નું આયોજન શાળાના શિક્ષિકા શ્રીમતિ જાગૃતિબેન દ્વારા કરવામાં આવ્યું. બાળકો માં ભણવા પ્રત્યે ઉત્સાહ વધે, બાહ્ય જ્ઞાન વધે તે હેતુથી આ સ્પર્ધાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળા પરિવારના સહિયારા પ્રયાસથી આ સ્પર્ધા ખૂબ સફળ રહી. 👍👍🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: