પ્રભુ હું નથી એકલવાયો મારે સાથ તમારો સવાયો | Prabhu Hu Nathi Ekalvayo
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2022-12-26
Просмотров: 37023
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન
પ્રભુ હું નથી એકલવાયો મારે સાથ તમારો સવાયો
મને અનુભવ એવો જણાયો મારે સાથ તમારો સવાયો
ભલે દુઃખના ડુંગર આવે મારી ધીરજ કદી ના ખૂટે
હું ઝોળી ભરવા આવ્યો મારે સાથ તમારો સવાયો....
ભવસાગર માં અંધારું આ દુનિયામાં કોઈ નથી મારું
હું દુનિયા છોડી આવ્યો મારે સાથ તમારો સવાયો. . . . .
સંસારની માયા વળગી મારા દેહની ઇમારત સળગી
હું આગ બુઝાવવા આવ્યો મારે સાથ તમારો સવાયો. ...
મેં તો જુઠા જગતને છોડી મેં તો તમ સાથે પ્રીતડી જોડી
મને નિશદિન ઝાંખી કરાવો મારે સાથ તમારો સવાયો.....
હું કઈ વાણીમાં બોલું મારુ અંતર ક્યાં જઈ ખોલું
મને મનમાં થાય મુંઝારો મારે સાથ તમારો સવાયો.....
મારી વિનંતી આ છે છેલ્લી પ્રભુ હવે ન મેલો હડસેલી
મને દર્શન તમારા કરાવો મારે સાથ તમારો સવાયો. . . . .
મારે ગુણલા તમારા ગાવા મારે નિત્ય સત્સંગ જાવા
મારે ભવસાગર તરી જાવું મારે સાથ તમારો સવાયો....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: