Pakistan નું આ જૈન મંદિર જેને પુન:સ્થાપિત કરવામાં આવ્યું, કઈ બાબતો માટે છે ખાસ?
Автор: BBC News Gujarati
Загружено: 25 дек. 2021 г.
Просмотров: 10 947 просмотров
જ્યાં વર્ષો પહેલાં જૈન ધર્મના મંત્રોચ્ચાર થતા હતા. તે મંદિરમાં હવે હિંદુ દેવી-દેવતાઓની પૂજા થાય છે. પારસનાથનું આ મંદિર વર્ષો સુધી જર્જરિત હાલતમાં હતું, હવે સિંધ સરકારે તેનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું છે. નાંગરપાર્કરના આ શહેરના મંદિરને પણ પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે. શોધકર્તાઓ પ્રમાણે, નાંગરપાર્કર એ 13થી 16મી સદી દરમિયાન જૈન ધર્મનું કેન્દ્ર હતું. હાલ પાકિસ્તાનમાં જૈનની વસતિ નથી પરંતુ તેઓ મંદિરોની મુલાકાત લેવા અહીં આવે છે.
#pakistan #jain #history
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: